1991-03-29
1991-03-29
1991-03-29
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14106
રસતરબોળ તો છે પ્રેમનો સાગર તો જગમાં રે
રસતરબોળ તો છે પ્રેમનો સાગર તો જગમાં રે
પ્રેમનો પરપોટો, રાખજે અંતરમાં ઊંડો, આવી ઉપર જોજે ના એ ફૂટી જાય
આવતા બહાર, દબાણ સહન કરતા, જોજે ના એ તો ફૂટી જાય
આવતા ઉપરને ઉપર થાશે મોટો, જોજે ત્યારે ના એ તો ફૂટી જાય
રહેશે જ્યાં અંદર, દેખાશે ઘણું એની અંદર, જોજે ના એ અટવાઈ જાય
છે પ્રેમનો પરપોટો, પ્રેમ એને જાળવશે, પ્રેમ વિના એ તો ફૂટી જાય
પ્રેમમાંથી જન્મી, પ્રેમથી તો પોષાઈ, જોજે પ્રેમમાં રહે એ તો સદાય
પ્રેમ વિના એ તો ટકી શકશે, નથી પ્રેમ વિના અસ્તિત્વ એનું ક્યાંય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
રસતરબોળ તો છે પ્રેમનો સાગર તો જગમાં રે
પ્રેમનો પરપોટો, રાખજે અંતરમાં ઊંડો, આવી ઉપર જોજે ના એ ફૂટી જાય
આવતા બહાર, દબાણ સહન કરતા, જોજે ના એ તો ફૂટી જાય
આવતા ઉપરને ઉપર થાશે મોટો, જોજે ત્યારે ના એ તો ફૂટી જાય
રહેશે જ્યાં અંદર, દેખાશે ઘણું એની અંદર, જોજે ના એ અટવાઈ જાય
છે પ્રેમનો પરપોટો, પ્રેમ એને જાળવશે, પ્રેમ વિના એ તો ફૂટી જાય
પ્રેમમાંથી જન્મી, પ્રેમથી તો પોષાઈ, જોજે પ્રેમમાં રહે એ તો સદાય
પ્રેમ વિના એ તો ટકી શકશે, નથી પ્રેમ વિના અસ્તિત્વ એનું ક્યાંય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rasatarabōla tō chē prēmanō sāgara tō jagamāṁ rē
prēmanō parapōṭō, rākhajē aṁtaramāṁ ūṁḍō, āvī upara jōjē nā ē phūṭī jāya
āvatā bahāra, dabāṇa sahana karatā, jōjē nā ē tō phūṭī jāya
āvatā uparanē upara thāśē mōṭō, jōjē tyārē nā ē tō phūṭī jāya
rahēśē jyāṁ aṁdara, dēkhāśē ghaṇuṁ ēnī aṁdara, jōjē nā ē aṭavāī jāya
chē prēmanō parapōṭō, prēma ēnē jālavaśē, prēma vinā ē tō phūṭī jāya
prēmamāṁthī janmī, prēmathī tō pōṣāī, jōjē prēmamāṁ rahē ē tō sadāya
prēma vinā ē tō ṭakī śakaśē, nathī prēma vinā astitva ēnuṁ kyāṁya
|
|