Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3121 | Date: 31-Mar-1991
છો, પ્રભુ તમે તો છો, જેવાં છો, જ્યાં ભી છો,તમે તો મારા ને મારા છો
Chō, prabhu tamē tō chō, jēvāṁ chō, jyāṁ bhī chō,tamē tō mārā nē mārā chō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3121 | Date: 31-Mar-1991

છો, પ્રભુ તમે તો છો, જેવાં છો, જ્યાં ભી છો,તમે તો મારા ને મારા છો

  No Audio

chō, prabhu tamē tō chō, jēvāṁ chō, jyāṁ bhī chō,tamē tō mārā nē mārā chō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-03-31 1991-03-31 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14110 છો, પ્રભુ તમે તો છો, જેવાં છો, જ્યાં ભી છો,તમે તો મારા ને મારા છો છો, પ્રભુ તમે તો છો, જેવાં છો, જ્યાં ભી છો,તમે તો મારા ને મારા છો

ના તમે દેખાવ છો, ના આવો કે તમે જાઓ છો, તોય બધું તમે તો જાણો છો

પુકારીએ ગમે તે નામે, ના તમને એનો વાંધો છે, તોયે ભાવ અમારા, તમે માંગો છો

ના તનડું છે, ના તમને મનડું છે, પ્રભુ, તોયે તમે તો શક્તિશાળી છો

તમે દયાળુ છો, તમે કૃપાળુ છો, લેતા કસોટી અમારી ના તમે થાકો છો

તમે નિત્ય છો, નિરાકાર છો, આકાર તોયે તમે લેતા આવો છો

ના થાય ધાર્યું અમારું, થાયે ધાર્યું તમારું, વ્હાલા તોયે અમને લાગો છો

ચરણ નથી તમને, છે ચરણ તોયે તમને, બધે તમે તો પ્હોંચી જાવો છો

દેખાય ના હાથ તો તમારા, તોયે લેતા ને દેતા તમે તો જાઓ છો
View Original Increase Font Decrease Font

છો, પ્રભુ તમે તો છો, જેવાં છો, જ્યાં ભી છો,તમે તો મારા ને મારા છો

ના તમે દેખાવ છો, ના આવો કે તમે જાઓ છો, તોય બધું તમે તો જાણો છો

પુકારીએ ગમે તે નામે, ના તમને એનો વાંધો છે, તોયે ભાવ અમારા, તમે માંગો છો

ના તનડું છે, ના તમને મનડું છે, પ્રભુ, તોયે તમે તો શક્તિશાળી છો

તમે દયાળુ છો, તમે કૃપાળુ છો, લેતા કસોટી અમારી ના તમે થાકો છો

તમે નિત્ય છો, નિરાકાર છો, આકાર તોયે તમે લેતા આવો છો

ના થાય ધાર્યું અમારું, થાયે ધાર્યું તમારું, વ્હાલા તોયે અમને લાગો છો

ચરણ નથી તમને, છે ચરણ તોયે તમને, બધે તમે તો પ્હોંચી જાવો છો

દેખાય ના હાથ તો તમારા, તોયે લેતા ને દેતા તમે તો જાઓ છો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chō, prabhu tamē tō chō, jēvāṁ chō, jyāṁ bhī chō,tamē tō mārā nē mārā chō

nā tamē dēkhāva chō, nā āvō kē tamē jāō chō, tōya badhuṁ tamē tō jāṇō chō

pukārīē gamē tē nāmē, nā tamanē ēnō vāṁdhō chē, tōyē bhāva amārā, tamē māṁgō chō

nā tanaḍuṁ chē, nā tamanē manaḍuṁ chē, prabhu, tōyē tamē tō śaktiśālī chō

tamē dayālu chō, tamē kr̥pālu chō, lētā kasōṭī amārī nā tamē thākō chō

tamē nitya chō, nirākāra chō, ākāra tōyē tamē lētā āvō chō

nā thāya dhāryuṁ amāruṁ, thāyē dhāryuṁ tamāruṁ, vhālā tōyē amanē lāgō chō

caraṇa nathī tamanē, chē caraṇa tōyē tamanē, badhē tamē tō phōṁcī jāvō chō

dēkhāya nā hātha tō tamārā, tōyē lētā nē dētā tamē tō jāō chō
Scan Image

Gujarati Bhajan no. 3121 by Satguru Devendra Ghia - Kaka
First...312131223123...Last