Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3124 | Date: 01-Apr-1991
પુણ્ય જીવનમાં કરનારા, કંઈક તો કરતા ગયા
Puṇya jīvanamāṁ karanārā, kaṁīka tō karatā gayā

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 3124 | Date: 01-Apr-1991

પુણ્ય જીવનમાં કરનારા, કંઈક તો કરતા ગયા

  No Audio

puṇya jīvanamāṁ karanārā, kaṁīka tō karatā gayā

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1991-04-01 1991-04-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14113 પુણ્ય જીવનમાં કરનારા, કંઈક તો કરતા ગયા પુણ્ય જીવનમાં કરનારા, કંઈક તો કરતા ગયા

પુણ્ય સંચય પોતાના કાજે તો કરતા રહ્યા

છે આ અનોખું પુણ્ય, અનોખી રીતે કરતા રહ્યા

ખુદને મળે, અન્ય ભી પામે, એવી રીતે કરતા રહ્યા

ના અભિમાનમાં તો રહ્યા, પ્રભુભાનમાં સજાગ રહ્યા

પુણ્યે સૂતેલાને, પુણ્યમાં તો જાગૃત કરતા રહ્યા

અનોખી રીત આ તો જગને દેખાડતાં રહ્યા

ચડયા ના ભાર તો એનાં નયનો ઉપર

નમ્રતામાં નયનો એમનાં તો નમતાં રહ્યા

સુવિદિત છે મહિમા તો, ગિરિવર જાત્રા તણો

અનેક કાજે, સુલભ એ તો બનાવતા રહ્યા

નવ્વાણું વખત નામ પ્રભુનું લેતા યાત્રાને

પ્રગટી અનુકંપા દેવોને, આશિષ એ વરસાવી રહ્યા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

puṇya jīvanamāṁ karanārā, kaṁīka tō karatā gayā

puṇya saṁcaya pōtānā kājē tō karatā rahyā

chē ā anōkhuṁ puṇya, anōkhī rītē karatā rahyā

khudanē malē, anya bhī pāmē, ēvī rītē karatā rahyā

nā abhimānamāṁ tō rahyā, prabhubhānamāṁ sajāga rahyā

puṇyē sūtēlānē, puṇyamāṁ tō jāgr̥ta karatā rahyā

anōkhī rīta ā tō jaganē dēkhāḍatāṁ rahyā

caḍayā nā bhāra tō ēnāṁ nayanō upara

namratāmāṁ nayanō ēmanāṁ tō namatāṁ rahyā

suvidita chē mahimā tō, girivara jātrā taṇō

anēka kājē, sulabha ē tō banāvatā rahyā

navvāṇuṁ vakhata nāma prabhunuṁ lētā yātrānē

pragaṭī anukaṁpā dēvōnē, āśiṣa ē varasāvī rahyā
Scan Image

Gujarati Bhajan no. 3124 by Satguru Devendra Ghia - Kaka
First...312431253126...Last