Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3127 | Date: 03-Apr-1991
ક્યારે ને ક્યારે જીવનમાં તો, ચપટી ધૂળ ભી તો કામ આવી જાય છે
Kyārē nē kyārē jīvanamāṁ tō, capaṭī dhūla bhī tō kāma āvī jāya chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3127 | Date: 03-Apr-1991

ક્યારે ને ક્યારે જીવનમાં તો, ચપટી ધૂળ ભી તો કામ આવી જાય છે

  No Audio

kyārē nē kyārē jīvanamāṁ tō, capaṭī dhūla bhī tō kāma āvī jāya chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-04-03 1991-04-03 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14116 ક્યારે ને ક્યારે જીવનમાં તો, ચપટી ધૂળ ભી તો કામ આવી જાય છે ક્યારે ને ક્યારે જીવનમાં તો, ચપટી ધૂળ ભી તો કામ આવી જાય છે

જીવનમાં તો કેમ ને ક્યારે કોણ કામ લાગશે, ના એ તો કહેવાય છે

સશક્ત લાગતો આજે રે માનવી, ક્યારે લાચાર એ તો બની જાય છે

કોણ ક્યારે આવશે કોની મદદે, ના એ તો જલદી સમજાય છે

ઊછળતા અહંને રે, વિધાતા ક્યારે તો કેવા ઘા મારી જાય છે

શોધી ના શકે મારગ જ્યારે પ્રખર બુદ્ધિ, બાળક ભી રસ્તો બતાવી જાય છે

જાળમાં પૂરાયેલ સિંહને પણ, ક્યારેક ઉંદર ભી તો બચાવી જાય છે

તરશે સુકાતા ગળાને, પાણીનાં ટીપાંની કિંમત સમજાઈ જાય છે
View Original Increase Font Decrease Font

ક્યારે ને ક્યારે જીવનમાં તો, ચપટી ધૂળ ભી તો કામ આવી જાય છે

જીવનમાં તો કેમ ને ક્યારે કોણ કામ લાગશે, ના એ તો કહેવાય છે

સશક્ત લાગતો આજે રે માનવી, ક્યારે લાચાર એ તો બની જાય છે

કોણ ક્યારે આવશે કોની મદદે, ના એ તો જલદી સમજાય છે

ઊછળતા અહંને રે, વિધાતા ક્યારે તો કેવા ઘા મારી જાય છે

શોધી ના શકે મારગ જ્યારે પ્રખર બુદ્ધિ, બાળક ભી રસ્તો બતાવી જાય છે

જાળમાં પૂરાયેલ સિંહને પણ, ક્યારેક ઉંદર ભી તો બચાવી જાય છે

તરશે સુકાતા ગળાને, પાણીનાં ટીપાંની કિંમત સમજાઈ જાય છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kyārē nē kyārē jīvanamāṁ tō, capaṭī dhūla bhī tō kāma āvī jāya chē

jīvanamāṁ tō kēma nē kyārē kōṇa kāma lāgaśē, nā ē tō kahēvāya chē

saśakta lāgatō ājē rē mānavī, kyārē lācāra ē tō banī jāya chē

kōṇa kyārē āvaśē kōnī madadē, nā ē tō jaladī samajāya chē

ūchalatā ahaṁnē rē, vidhātā kyārē tō kēvā ghā mārī jāya chē

śōdhī nā śakē māraga jyārē prakhara buddhi, bālaka bhī rastō batāvī jāya chē

jālamāṁ pūrāyēla siṁhanē paṇa, kyārēka uṁdara bhī tō bacāvī jāya chē

taraśē sukātā galānē, pāṇīnāṁ ṭīpāṁnī kiṁmata samajāī jāya chē
Scan Image

Gujarati Bhajan no. 3127 by Satguru Devendra Ghia - Kaka
First...312731283129...Last