1991-04-15
1991-04-15
1991-04-15
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14141
છે પાપનો સંચય ભી ખોટો, ના પુણ્યનો સંચય ભી સાચો

છે સંચય જગમાં, બંનેનો તો, મુક્તિની વચ્ચે આવનારો
અલગતા તો અલગ રાખશે, જુદાઈ ના તોડી એ તો શકશે
મિટાવીશ ના જ્યાં જાત તું તારી, એક્તા ના તું સાધી શકશે
રાખીશ ફરતું મન તારું, છે એ ખોટું મન રાખીશ માયામાં સ્થિર, ના છે એ સાચું
સ્થિર પ્રભુમાં રાખ્યા વિના એને, નડતર એ તો કરવાનું
દેખાય છે બધું, નથી કાંઈ સાચું, નથી દેખાતું, નથી કાંઈ બધું એ ખોટું
ના તન તારું સાચું, ના મન સાચું, પ્રભુ વિના નથી બીજું કાંઈ સાચું
ના ક્રોધ સાચો, ના આવેગ સાચા, પ્રભુ ના મેળવી દે જે, બધું એ ખોટું
બુદ્ધિ સાચી ને બુદ્ધિ ખોટી, પ્હોંચાડે પ્રભુને દ્વારે જ્યાં, ત્યારે એ સાચી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē pāpanō saṁcaya bhī khōṭō, nā puṇyanō saṁcaya bhī sācō
chē saṁcaya jagamāṁ, baṁnēnō tō, muktinī vaccē āvanārō
alagatā tō alaga rākhaśē, judāī nā tōḍī ē tō śakaśē
miṭāvīśa nā jyāṁ jāta tuṁ tārī, ēktā nā tuṁ sādhī śakaśē
rākhīśa pharatuṁ mana tāruṁ, chē ē khōṭuṁ mana rākhīśa māyāmāṁ sthira, nā chē ē sācuṁ
sthira prabhumāṁ rākhyā vinā ēnē, naḍatara ē tō karavānuṁ
dēkhāya chē badhuṁ, nathī kāṁī sācuṁ, nathī dēkhātuṁ, nathī kāṁī badhuṁ ē khōṭuṁ
nā tana tāruṁ sācuṁ, nā mana sācuṁ, prabhu vinā nathī bījuṁ kāṁī sācuṁ
nā krōdha sācō, nā āvēga sācā, prabhu nā mēlavī dē jē, badhuṁ ē khōṭuṁ
buddhi sācī nē buddhi khōṭī, phōṁcāḍē prabhunē dvārē jyāṁ, tyārē ē sācī
|