Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3169 | Date: 26-Apr-1991
રહો ચાલતાને ચાલતા જે રાહે, એ તો રસ્તા ને રસ્તા છે
Rahō cālatānē cālatā jē rāhē, ē tō rastā nē rastā chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3169 | Date: 26-Apr-1991

રહો ચાલતાને ચાલતા જે રાહે, એ તો રસ્તા ને રસ્તા છે

  No Audio

rahō cālatānē cālatā jē rāhē, ē tō rastā nē rastā chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-04-26 1991-04-26 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14158 રહો ચાલતાને ચાલતા જે રાહે, એ તો રસ્તા ને રસ્તા છે રહો ચાલતાને ચાલતા જે રાહે, એ તો રસ્તા ને રસ્તા છે

કોઈ તો લાંબા, કોઈ તો ટૂંકા, પણ એ તો રસ્તા ને રસ્તા છે

કોઈ તો સીધા, તો કોઈ વાંકાચૂંકા, પણ એ તો રસ્તા ને રસ્તા છે

ચાલે પાપની રાહે તો પાપીઓ, પણ એ તો પાપના, રસ્તા ને રસ્તા છે

લોભ લાલચની રાહ, લાગે સોહામણી, પણ એ તો ખોટા રસ્તા ને રસ્તા છે

પ્હોંચાડે ના પ્હોંચાડે ભલે મંઝિલે, પણ એ તો રસ્તા ને રસ્તા છે

હોય ભલે વિકટ, પણ પહોંચાડે મંઝિલે, એ તો સાચા રસ્તા ને રસ્તા છે

ભલે મળે વચ્ચે વિસામા કે ના વિસામા, એ તો રસ્તા ને રસ્તા છે

મળે ભલે સાથીદારો કે પડે ચાલવું એકલા રે, એ તો રસ્તા ને રસ્તા છે

હોય ભલે મંઝિલ દૂર કે નજદીક રે, પણ એ તો રસ્તા ને રસ્તા છે

થાકો કે ના થાકો, પડશે તો ચાલવું રે, એ તો રસ્તા ને રસ્તા છે

હર રસ્તાની છે મંઝિલ, પડશે જોવું છે એ તારે રે, એ તો રસ્તા ને રસ્તા છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahō cālatānē cālatā jē rāhē, ē tō rastā nē rastā chē

kōī tō lāṁbā, kōī tō ṭūṁkā, paṇa ē tō rastā nē rastā chē

kōī tō sīdhā, tō kōī vāṁkācūṁkā, paṇa ē tō rastā nē rastā chē

cālē pāpanī rāhē tō pāpīō, paṇa ē tō pāpanā, rastā nē rastā chē

lōbha lālacanī rāha, lāgē sōhāmaṇī, paṇa ē tō khōṭā rastā nē rastā chē

phōṁcāḍē nā phōṁcāḍē bhalē maṁjhilē, paṇa ē tō rastā nē rastā chē

hōya bhalē vikaṭa, paṇa pahōṁcāḍē maṁjhilē, ē tō sācā rastā nē rastā chē

bhalē malē vaccē visāmā kē nā visāmā, ē tō rastā nē rastā chē

malē bhalē sāthīdārō kē paḍē cālavuṁ ēkalā rē, ē tō rastā nē rastā chē

hōya bhalē maṁjhila dūra kē najadīka rē, paṇa ē tō rastā nē rastā chē

thākō kē nā thākō, paḍaśē tō cālavuṁ rē, ē tō rastā nē rastā chē

hara rastānī chē maṁjhila, paḍaśē jōvuṁ chē ē tārē rē, ē tō rastā nē rastā chē
Scan Image

Gujarati Bhajan no. 3169 by Satguru Devendra Ghia - Kaka
First...316931703171...Last