1991-04-27
1991-04-27
1991-04-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14160
તને અન્ય તો પ્રિય જેમ લાગ્યું છે, અન્યને પ્રિય તું ભી તો લાગે છે
તને અન્ય તો પ્રિય જેમ લાગ્યું છે, અન્યને પ્રિય તું ભી તો લાગે છે
અપ્રિયમાં ભી અપ્રિય, જગમાં કોઈને તો પ્રિય લાગ્યું છે
દેખાય છે જગમાં, સંતાન સહુનું, સહુને તો પ્રિય લાગ્યું છે
છે સંતાન તું તો પ્રભુનું, હૈયું પ્રભુનું નિષ્ઠુર તો ના બન્યું છે
મીઠાશની મીઠાશ, સહુને જગમાં મીઠી તો લાગી છે
કડવાશની મીઠાશ, જગમાં કોઈકે તો મ્હાણી છે
કોઈને રાત તો વ્હાલી લાગી છે, કોઈને દિનની કમી વરતાણી છે
મન સહુને પોતાનાં, જગમાં પ્રિય લાગ્યાં છે
અસર અન્યના મનની, સહુ જગમાં, અનુભવતાં આવ્યા છે
મેળવવા મીઠાશ તો સહુનાં હૈયાની, પ્રભુએ સહુનાં હૈયામાં છુપાવું પડયું છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tanē anya tō priya jēma lāgyuṁ chē, anyanē priya tuṁ bhī tō lāgē chē
apriyamāṁ bhī apriya, jagamāṁ kōīnē tō priya lāgyuṁ chē
dēkhāya chē jagamāṁ, saṁtāna sahunuṁ, sahunē tō priya lāgyuṁ chē
chē saṁtāna tuṁ tō prabhunuṁ, haiyuṁ prabhunuṁ niṣṭhura tō nā banyuṁ chē
mīṭhāśanī mīṭhāśa, sahunē jagamāṁ mīṭhī tō lāgī chē
kaḍavāśanī mīṭhāśa, jagamāṁ kōīkē tō mhāṇī chē
kōīnē rāta tō vhālī lāgī chē, kōīnē dinanī kamī varatāṇī chē
mana sahunē pōtānāṁ, jagamāṁ priya lāgyāṁ chē
asara anyanā mananī, sahu jagamāṁ, anubhavatāṁ āvyā chē
mēlavavā mīṭhāśa tō sahunāṁ haiyānī, prabhuē sahunāṁ haiyāmāṁ chupāvuṁ paḍayuṁ chē
|