Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3195 | Date: 11-May-1991
પ્રેમ તો છે અગ્નિજ્વાળા, દિલના દાઝ્યાં તો ક્યાં જાશે, ક્યાં જાશે
Prēma tō chē agnijvālā, dilanā dājhyāṁ tō kyāṁ jāśē, kyāṁ jāśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3195 | Date: 11-May-1991

પ્રેમ તો છે અગ્નિજ્વાળા, દિલના દાઝ્યાં તો ક્યાં જાશે, ક્યાં જાશે

  No Audio

prēma tō chē agnijvālā, dilanā dājhyāṁ tō kyāṁ jāśē, kyāṁ jāśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-05-11 1991-05-11 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14184 પ્રેમ તો છે અગ્નિજ્વાળા, દિલના દાઝ્યાં તો ક્યાં જાશે, ક્યાં જાશે પ્રેમ તો છે અગ્નિજ્વાળા, દિલના દાઝ્યાં તો ક્યાં જાશે, ક્યાં જાશે

બન્યા જ્યાં પ્રેમરસના તૃષાતુર, પ્રેમ વિના તૃષા ક્યાંથી છીપાશે, ક્યાંથી છીપાશે

છે ભાર શરમના તો એવા ભારી, ભાર એના તો કોણ ઉતારે કોણ ઉતારે

વાતચીતમાં રહે જીવન વીતાવતાં, મૌનના ભાર એ સહન કેમ કરે, કેમ કરે

રહ્યા રત તો જે કામમાં ને કામમાં એને નિવૃત્તિ તો કેમ સદે, કેમ સદે

તૂટયાં જ્યાં વિશ્વાસનાં તાંતણા, એને તો કોણ સાંધી શકે, સાંધી શકે

દેખાતા દર્દની તો દવા જડે, દિલના દર્દની દવા કોણ કરે, કોણ કરે

તનની નગ્નતા તો નજરે ચડે, મનની નગ્નતા તો કોણ જુએ, કોણ જુએ

સફાઈ જગમાં તો સહુ રજૂ કરે, કચરા દિલના તો કોણ ધૂએ, કોણ ધૂએ

સહુની પીડા તો સહુ સહન કરે, જગમાં પરપીડા તો કોણ સહે, કોણ સહે
View Original Increase Font Decrease Font

પ્રેમ તો છે અગ્નિજ્વાળા, દિલના દાઝ્યાં તો ક્યાં જાશે, ક્યાં જાશે

બન્યા જ્યાં પ્રેમરસના તૃષાતુર, પ્રેમ વિના તૃષા ક્યાંથી છીપાશે, ક્યાંથી છીપાશે

છે ભાર શરમના તો એવા ભારી, ભાર એના તો કોણ ઉતારે કોણ ઉતારે

વાતચીતમાં રહે જીવન વીતાવતાં, મૌનના ભાર એ સહન કેમ કરે, કેમ કરે

રહ્યા રત તો જે કામમાં ને કામમાં એને નિવૃત્તિ તો કેમ સદે, કેમ સદે

તૂટયાં જ્યાં વિશ્વાસનાં તાંતણા, એને તો કોણ સાંધી શકે, સાંધી શકે

દેખાતા દર્દની તો દવા જડે, દિલના દર્દની દવા કોણ કરે, કોણ કરે

તનની નગ્નતા તો નજરે ચડે, મનની નગ્નતા તો કોણ જુએ, કોણ જુએ

સફાઈ જગમાં તો સહુ રજૂ કરે, કચરા દિલના તો કોણ ધૂએ, કોણ ધૂએ

સહુની પીડા તો સહુ સહન કરે, જગમાં પરપીડા તો કોણ સહે, કોણ સહે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

prēma tō chē agnijvālā, dilanā dājhyāṁ tō kyāṁ jāśē, kyāṁ jāśē

banyā jyāṁ prēmarasanā tr̥ṣātura, prēma vinā tr̥ṣā kyāṁthī chīpāśē, kyāṁthī chīpāśē

chē bhāra śaramanā tō ēvā bhārī, bhāra ēnā tō kōṇa utārē kōṇa utārē

vātacītamāṁ rahē jīvana vītāvatāṁ, maunanā bhāra ē sahana kēma karē, kēma karē

rahyā rata tō jē kāmamāṁ nē kāmamāṁ ēnē nivr̥tti tō kēma sadē, kēma sadē

tūṭayāṁ jyāṁ viśvāsanāṁ tāṁtaṇā, ēnē tō kōṇa sāṁdhī śakē, sāṁdhī śakē

dēkhātā dardanī tō davā jaḍē, dilanā dardanī davā kōṇa karē, kōṇa karē

tananī nagnatā tō najarē caḍē, mananī nagnatā tō kōṇa juē, kōṇa juē

saphāī jagamāṁ tō sahu rajū karē, kacarā dilanā tō kōṇa dhūē, kōṇa dhūē

sahunī pīḍā tō sahu sahana karē, jagamāṁ parapīḍā tō kōṇa sahē, kōṇa sahē
Scan Image

Gujarati Bhajan no. 3195 by Satguru Devendra Ghia - Kaka
First...319331943195...Last