1991-05-17
1991-05-17
1991-05-17
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14192
હતું મારું તો શું, કે તેં પ્રભુ એ તો લઈ લીધું
હતું મારું તો શું, કે તેં પ્રભુ એ તો લઈ લીધું
તારું હતું તો બધું, ભલે તેં એ તો લઈ લીધું
ના જોઈએ બદલો તો એને, દઈશ જે મારે છે સ્વીકારી તો લેવું
દઈ દઈ, પ્રભુ તેં તો ભરી દીધું હતું તો બધું
લઈ લઈ, પ્રભુ તેજ તો, ખાલી કરી એને તો દીધું
કર્યો ઉપયોગ, કદી સાચો કદી ખોટો, મમત્વ બાંધી તો લીધું
લાવવા ઠેકાણે સમજ મારી, પાછું તેં એ તો લઈ લીધું
કૃપાથી દીધું, કરી ના કિંમત, એવું તો તેં કેમ દઈ દીધું
નથી કાંઈ માંગવું, છો દેનારા, દેશો તો મારે લઈ લેવું
લેજો ભલે બધું, યાદ સિવાય, લેજો તમે તો બધું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
હતું મારું તો શું, કે તેં પ્રભુ એ તો લઈ લીધું
તારું હતું તો બધું, ભલે તેં એ તો લઈ લીધું
ના જોઈએ બદલો તો એને, દઈશ જે મારે છે સ્વીકારી તો લેવું
દઈ દઈ, પ્રભુ તેં તો ભરી દીધું હતું તો બધું
લઈ લઈ, પ્રભુ તેજ તો, ખાલી કરી એને તો દીધું
કર્યો ઉપયોગ, કદી સાચો કદી ખોટો, મમત્વ બાંધી તો લીધું
લાવવા ઠેકાણે સમજ મારી, પાછું તેં એ તો લઈ લીધું
કૃપાથી દીધું, કરી ના કિંમત, એવું તો તેં કેમ દઈ દીધું
નથી કાંઈ માંગવું, છો દેનારા, દેશો તો મારે લઈ લેવું
લેજો ભલે બધું, યાદ સિવાય, લેજો તમે તો બધું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hatuṁ māruṁ tō śuṁ, kē tēṁ prabhu ē tō laī līdhuṁ
tāruṁ hatuṁ tō badhuṁ, bhalē tēṁ ē tō laī līdhuṁ
nā jōīē badalō tō ēnē, daīśa jē mārē chē svīkārī tō lēvuṁ
daī daī, prabhu tēṁ tō bharī dīdhuṁ hatuṁ tō badhuṁ
laī laī, prabhu tēja tō, khālī karī ēnē tō dīdhuṁ
karyō upayōga, kadī sācō kadī khōṭō, mamatva bāṁdhī tō līdhuṁ
lāvavā ṭhēkāṇē samaja mārī, pāchuṁ tēṁ ē tō laī līdhuṁ
kr̥pāthī dīdhuṁ, karī nā kiṁmata, ēvuṁ tō tēṁ kēma daī dīdhuṁ
nathī kāṁī māṁgavuṁ, chō dēnārā, dēśō tō mārē laī lēvuṁ
lējō bhalē badhuṁ, yāda sivāya, lējō tamē tō badhuṁ
|