1991-05-31
1991-05-31
1991-05-31
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14211
છું તારી ભક્તિમાં રહેનારો રે મા, મારી ભક્તિમાં તો કરો વધારો

તારા વિચારોમાં તો સદા રહેનારો રે મા, ભવસાગરમાંથી તો ઉગારો
માયામાં રહ્યો છું હું તો ફસાતો રે મા, હવે એમાંથી તો બચાવો
મનથી તો છું સદા વિચલિત રહેનારો રે મા, મનને સ્થિર હવે બનાવો
વૃત્તિમાં તો છું સદા તણાનારો રે મા, તાણ હવે એની તો તોડાવો
તારા ભાવને છું હૈયામાં સંઘરનારો રે મા, તારા ભાવને હૈયામાં સ્થિર બનાવો
તારા દર્શનનો તો છું હું પ્યાસો રે મા, તારા દર્શન હવે મને તો આપો
સંશયમાં રહ્યો છું સદા સપડાતો રે મા, સંશય મારા હવે તો કાપો
મોહનિદ્રામાં બન્યો છું સૂનારો રે મા, મોહનિદ્રામાંથી હવે જગાડો
છો તમે તો માતા, હું બાળ તમારો રે મા, ચરણમાં તમારા તો રાખો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chuṁ tārī bhaktimāṁ rahēnārō rē mā, mārī bhaktimāṁ tō karō vadhārō
tārā vicārōmāṁ tō sadā rahēnārō rē mā, bhavasāgaramāṁthī tō ugārō
māyāmāṁ rahyō chuṁ huṁ tō phasātō rē mā, havē ēmāṁthī tō bacāvō
manathī tō chuṁ sadā vicalita rahēnārō rē mā, mananē sthira havē banāvō
vr̥ttimāṁ tō chuṁ sadā taṇānārō rē mā, tāṇa havē ēnī tō tōḍāvō
tārā bhāvanē chuṁ haiyāmāṁ saṁgharanārō rē mā, tārā bhāvanē haiyāmāṁ sthira banāvō
tārā darśananō tō chuṁ huṁ pyāsō rē mā, tārā darśana havē manē tō āpō
saṁśayamāṁ rahyō chuṁ sadā sapaḍātō rē mā, saṁśaya mārā havē tō kāpō
mōhanidrāmāṁ banyō chuṁ sūnārō rē mā, mōhanidrāmāṁthī havē jagāḍō
chō tamē tō mātā, huṁ bāla tamārō rē mā, caraṇamāṁ tamārā tō rākhō
|