Hymn No. 3244 | Date: 20-Jun-1991
રહી જોઈ જોઈ રાહ પ્રભુ તો તારી, ગયો છું હું તો થાકી
rahī jōī jōī rāha prabhu tō tārī, gayō chuṁ huṁ tō thākī
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1991-06-20
1991-06-20
1991-06-20
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14233
રહી જોઈ જોઈ રાહ પ્રભુ તો તારી, ગયો છું હું તો થાકી
રહી જોઈ જોઈ રાહ પ્રભુ તો તારી, ગયો છું હું તો થાકી
રે પ્રભુ, બતાવી દે, હવે તો મને, આવ્યો નથી હજી તું તો શાને
ગોત્યાં કારણો કંઈક જો તો મુજમાં, મળતા રહ્યા ને મળ્યા અનેક મને
સમજાયું ના મને, ના આવ્યો તું પ્રભુ, આમાંથી તો કયા કારણે
રહી છે બદલાતી વૃત્તિ ને ભાવો, રહ્યા છે બદલાતાં મુજમાં તો સદાય
મળશે ક્યાંથી, કારણ એમાં તો સાચું, હાથમાં એમાંથી તો મને
માનીશ ને ગોતીશ, રહેશે મળતા કારણો, હટશે ના શંકાઓ હૈયેથી મારે
બનાવી દે હવે મને તો પ્રભુ, આવ્યો નથી હજી તું તો શાને
નથી આકર્ષી શક્યાં યત્નો તો મારા, સમજાતું નથી કયા કારણે
ગણું છું ને ગણે છે જ્યાં તું તો મને તારો, આવ્યા નથી હજી તમે શાને
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahī jōī jōī rāha prabhu tō tārī, gayō chuṁ huṁ tō thākī
rē prabhu, batāvī dē, havē tō manē, āvyō nathī hajī tuṁ tō śānē
gōtyāṁ kāraṇō kaṁīka jō tō mujamāṁ, malatā rahyā nē malyā anēka manē
samajāyuṁ nā manē, nā āvyō tuṁ prabhu, āmāṁthī tō kayā kāraṇē
rahī chē badalātī vr̥tti nē bhāvō, rahyā chē badalātāṁ mujamāṁ tō sadāya
malaśē kyāṁthī, kāraṇa ēmāṁ tō sācuṁ, hāthamāṁ ēmāṁthī tō manē
mānīśa nē gōtīśa, rahēśē malatā kāraṇō, haṭaśē nā śaṁkāō haiyēthī mārē
banāvī dē havē manē tō prabhu, āvyō nathī hajī tuṁ tō śānē
nathī ākarṣī śakyāṁ yatnō tō mārā, samajātuṁ nathī kayā kāraṇē
gaṇuṁ chuṁ nē gaṇē chē jyāṁ tuṁ tō manē tārō, āvyā nathī hajī tamē śānē
|