1991-07-22
1991-07-22
1991-07-22
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14283
આવશે નહીં, આવશે નહીં, જગમાં તારી સાથે તો કાંઈ આવશે નહીં

જવું છે જ્યાં તારે તો ત્યાં, તારું મનડું ભી તારી સાથે તો આવશે નહીં
ગણ્યું ને માન્યું તનડાંને તેં, તારું કાયમ એ ભી તારી સાથે આવશે નહીં
સ્વાર્થથી બંધાયા છે સહુ તો જગમાં, સ્વાર્થ વિના તો સાથે રહેશે નહીં
રહ્યું ના બાળપણ, રહેશે ના જવાની, ઘડપણ ભી સાથે રહેશે નહીં
રહ્યું ના સુખ, રહેશે ના દુઃખ, તારી સાથે તો કાંઈ આવશે નહીં
રહી છે યાદો, દગો દેતી તો તને યાદો બધી ભી તો સાથે આવશે નહીં
પડશે જરૂર તને, કરી કર્યું તેં ભેગું, એ ભી તારી સાથે તો આવશે નહીં
નિઃસ્વાર્થની ધારા વહેશે જ્યાં હૈયામાં, એના વિના બધું કામ લાગશે નહીં
ચોંટયું જ્યાં ચિત્ત તારું તો પ્રભુમાં, એના વિના બીજું કામ લાગશે નહીં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvaśē nahīṁ, āvaśē nahīṁ, jagamāṁ tārī sāthē tō kāṁī āvaśē nahīṁ
javuṁ chē jyāṁ tārē tō tyāṁ, tāruṁ manaḍuṁ bhī tārī sāthē tō āvaśē nahīṁ
gaṇyuṁ nē mānyuṁ tanaḍāṁnē tēṁ, tāruṁ kāyama ē bhī tārī sāthē āvaśē nahīṁ
svārthathī baṁdhāyā chē sahu tō jagamāṁ, svārtha vinā tō sāthē rahēśē nahīṁ
rahyuṁ nā bālapaṇa, rahēśē nā javānī, ghaḍapaṇa bhī sāthē rahēśē nahīṁ
rahyuṁ nā sukha, rahēśē nā duḥkha, tārī sāthē tō kāṁī āvaśē nahīṁ
rahī chē yādō, dagō dētī tō tanē yādō badhī bhī tō sāthē āvaśē nahīṁ
paḍaśē jarūra tanē, karī karyuṁ tēṁ bhēguṁ, ē bhī tārī sāthē tō āvaśē nahīṁ
niḥsvārthanī dhārā vahēśē jyāṁ haiyāmāṁ, ēnā vinā badhuṁ kāma lāgaśē nahīṁ
cōṁṭayuṁ jyāṁ citta tāruṁ tō prabhumāṁ, ēnā vinā bījuṁ kāma lāgaśē nahīṁ
|