Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3300 | Date: 25-Jul-1991
જેની દયા તો જગમાં સહુ ઝંખી રહ્યું, એવા પ્રભુને તું ભજતો રહે
Jēnī dayā tō jagamāṁ sahu jhaṁkhī rahyuṁ, ēvā prabhunē tuṁ bhajatō rahē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 3300 | Date: 25-Jul-1991

જેની દયા તો જગમાં સહુ ઝંખી રહ્યું, એવા પ્રભુને તું ભજતો રહે

  Audio

jēnī dayā tō jagamāṁ sahu jhaṁkhī rahyuṁ, ēvā prabhunē tuṁ bhajatō rahē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1991-07-25 1991-07-25 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14289 જેની દયા તો જગમાં સહુ ઝંખી રહ્યું, એવા પ્રભુને તું ભજતો રહે જેની દયા તો જગમાં સહુ ઝંખી રહ્યું, એવા પ્રભુને તું ભજતો રહે

જેના હૈયે સદા ભક્તોનું તો હિત વસે, એવા પ્રભુને તું ભજતો રહે

જેની નજર ભક્તોની સદા રાહ જુએ, એવા પ્રભુને તું ભજતો રહે

ભક્તોના ભાવે હૈયું જેનું ઊછળતું રહે, એવા પ્રભુને તું ભજતો રહે

જગ કલ્યાણ કાજે હૈયું જેનું ધબક્તું રહે, એવા પ્રભુને તું ભજતો રહે

મળવા ભક્તોને મન જેનું તલસતું રહે, એવા પ્રભુને તું ભજતો રહે,

પુકાર અંતરની સુણી પગ ત્યાં જ્યાં પ્હોંચે, એવા પ્રભુને તું ભજતો રહે

જગને દેવા તો હાથ જેના તત્પર રહે, એવા પ્રભુને તું ભજતો રહે

જેની નજરની બહાર તો કાંઈ ના રહે, એવા પ્રભુને તું ભજતો રહે

જેના કરવા દર્શન, સહુ કોઈ જગમાં ચાહે, એવા પ્રભુને તું ભજતો રહે
https://www.youtube.com/watch?v=yBsEsaZAgJI
View Original Increase Font Decrease Font

જેની દયા તો જગમાં સહુ ઝંખી રહ્યું, એવા પ્રભુને તું ભજતો રહે

જેના હૈયે સદા ભક્તોનું તો હિત વસે, એવા પ્રભુને તું ભજતો રહે

જેની નજર ભક્તોની સદા રાહ જુએ, એવા પ્રભુને તું ભજતો રહે

ભક્તોના ભાવે હૈયું જેનું ઊછળતું રહે, એવા પ્રભુને તું ભજતો રહે

જગ કલ્યાણ કાજે હૈયું જેનું ધબક્તું રહે, એવા પ્રભુને તું ભજતો રહે

મળવા ભક્તોને મન જેનું તલસતું રહે, એવા પ્રભુને તું ભજતો રહે,

પુકાર અંતરની સુણી પગ ત્યાં જ્યાં પ્હોંચે, એવા પ્રભુને તું ભજતો રહે

જગને દેવા તો હાથ જેના તત્પર રહે, એવા પ્રભુને તું ભજતો રહે

જેની નજરની બહાર તો કાંઈ ના રહે, એવા પ્રભુને તું ભજતો રહે

જેના કરવા દર્શન, સહુ કોઈ જગમાં ચાહે, એવા પ્રભુને તું ભજતો રહે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jēnī dayā tō jagamāṁ sahu jhaṁkhī rahyuṁ, ēvā prabhunē tuṁ bhajatō rahē

jēnā haiyē sadā bhaktōnuṁ tō hita vasē, ēvā prabhunē tuṁ bhajatō rahē

jēnī najara bhaktōnī sadā rāha juē, ēvā prabhunē tuṁ bhajatō rahē

bhaktōnā bhāvē haiyuṁ jēnuṁ ūchalatuṁ rahē, ēvā prabhunē tuṁ bhajatō rahē

jaga kalyāṇa kājē haiyuṁ jēnuṁ dhabaktuṁ rahē, ēvā prabhunē tuṁ bhajatō rahē

malavā bhaktōnē mana jēnuṁ talasatuṁ rahē, ēvā prabhunē tuṁ bhajatō rahē,

pukāra aṁtaranī suṇī paga tyāṁ jyāṁ phōṁcē, ēvā prabhunē tuṁ bhajatō rahē

jaganē dēvā tō hātha jēnā tatpara rahē, ēvā prabhunē tuṁ bhajatō rahē

jēnī najaranī bahāra tō kāṁī nā rahē, ēvā prabhunē tuṁ bhajatō rahē

jēnā karavā darśana, sahu kōī jagamāṁ cāhē, ēvā prabhunē tuṁ bhajatō rahē
Scan Image

Gujarati Bhajan no. 3300 by Satguru Devendra Ghia - Kaka

First...329832993300...Last