1991-08-16
1991-08-16
1991-08-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14328
લાગશે સદા તને ને તને રે કામ, રહ્યું છે જે, તારી ને તારી અંદર

પડશે તારે ને તારે રે શોધવું તો એને, છે શું, તારી ને તારી અંદર
આવી ના શકશે કોઈ, તારી તો સાથે, તારી ને તારી તો અંદર
પડયાં છે અણમોલ રત્નો તો ત્યાં, મળશે તને તો, તારી ને તારી અંદર
રહેતો ના અજાણ તું, કાઢજે શોધી એને તું ઊતરી, તારી ને તારી અંદર
મળશે ભર્યું ભર્યું, રહ્યું છે બધું તો તને, છે જે તારી ને તારી અંદર
અજાણ અને અજ્ઞાન છે ભલે તો તું, છે શું તારી ને તારી અંદર
રહેતો ના હવે અજ્ઞાન તો તું, લેજે શોધી, છે શું તારી ને તારી અંદર
રહ્યું છે એ તો છૂપું, કાઢજે ગોતીને બધું, છે શું તારી ને તારી અંદર
પડશે ના જરૂર તો તને રે અન્યની, મળશે જ્યાં બધું, તને તારી ને તારી અંદર
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
lāgaśē sadā tanē nē tanē rē kāma, rahyuṁ chē jē, tārī nē tārī aṁdara
paḍaśē tārē nē tārē rē śōdhavuṁ tō ēnē, chē śuṁ, tārī nē tārī aṁdara
āvī nā śakaśē kōī, tārī tō sāthē, tārī nē tārī tō aṁdara
paḍayāṁ chē aṇamōla ratnō tō tyāṁ, malaśē tanē tō, tārī nē tārī aṁdara
rahētō nā ajāṇa tuṁ, kāḍhajē śōdhī ēnē tuṁ ūtarī, tārī nē tārī aṁdara
malaśē bharyuṁ bharyuṁ, rahyuṁ chē badhuṁ tō tanē, chē jē tārī nē tārī aṁdara
ajāṇa anē ajñāna chē bhalē tō tuṁ, chē śuṁ tārī nē tārī aṁdara
rahētō nā havē ajñāna tō tuṁ, lējē śōdhī, chē śuṁ tārī nē tārī aṁdara
rahyuṁ chē ē tō chūpuṁ, kāḍhajē gōtīnē badhuṁ, chē śuṁ tārī nē tārī aṁdara
paḍaśē nā jarūra tō tanē rē anyanī, malaśē jyāṁ badhuṁ, tanē tārī nē tārī aṁdara
|