Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3356 | Date: 27-Aug-1991
સંયમીના હાથમાં તો શક્તિ શોભે, લંપટના હાથમાં એ તો રૂએ
Saṁyamīnā hāthamāṁ tō śakti śōbhē, laṁpaṭanā hāthamāṁ ē tō rūē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3356 | Date: 27-Aug-1991

સંયમીના હાથમાં તો શક્તિ શોભે, લંપટના હાથમાં એ તો રૂએ

  No Audio

saṁyamīnā hāthamāṁ tō śakti śōbhē, laṁpaṭanā hāthamāṁ ē tō rūē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-08-27 1991-08-27 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14345 સંયમીના હાથમાં તો શક્તિ શોભે, લંપટના હાથમાં એ તો રૂએ સંયમીના હાથમાં તો શક્તિ શોભે, લંપટના હાથમાં એ તો રૂએ

ભક્તો પાસે તો ભક્તિ ખીલે, લોભિયા સામે ના એ તો જુએ

શૂરવીરના હાથમાં તો શસ્ત્રો શોભે, કાયર એને જોઈ સદા કાંપે

લેખકના હાથમાં તો કલમ શોભે, ધર્મીના હાથમાં ના કટાર શોભે

ગવૈયાના સૂરમાં ગાન શોભે, શરાબીના હાથમાં તો જામ છલકે

સંતોષીના ઘરમાં તો સુખ શોભે, વ્યવસ્થાથી તો સદા ઘર શોભે

સદ્ગુણ વિના ના જીવન શોભે, ચાંદની વિના ના ચંદ્ર તો શોભે

ભાવ વિના ના ભક્તિ શોભે, તાલ વિના ના સંગીત શોભે
View Original Increase Font Decrease Font

સંયમીના હાથમાં તો શક્તિ શોભે, લંપટના હાથમાં એ તો રૂએ

ભક્તો પાસે તો ભક્તિ ખીલે, લોભિયા સામે ના એ તો જુએ

શૂરવીરના હાથમાં તો શસ્ત્રો શોભે, કાયર એને જોઈ સદા કાંપે

લેખકના હાથમાં તો કલમ શોભે, ધર્મીના હાથમાં ના કટાર શોભે

ગવૈયાના સૂરમાં ગાન શોભે, શરાબીના હાથમાં તો જામ છલકે

સંતોષીના ઘરમાં તો સુખ શોભે, વ્યવસ્થાથી તો સદા ઘર શોભે

સદ્ગુણ વિના ના જીવન શોભે, ચાંદની વિના ના ચંદ્ર તો શોભે

ભાવ વિના ના ભક્તિ શોભે, તાલ વિના ના સંગીત શોભે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

saṁyamīnā hāthamāṁ tō śakti śōbhē, laṁpaṭanā hāthamāṁ ē tō rūē

bhaktō pāsē tō bhakti khīlē, lōbhiyā sāmē nā ē tō juē

śūravīranā hāthamāṁ tō śastrō śōbhē, kāyara ēnē jōī sadā kāṁpē

lēkhakanā hāthamāṁ tō kalama śōbhē, dharmīnā hāthamāṁ nā kaṭāra śōbhē

gavaiyānā sūramāṁ gāna śōbhē, śarābīnā hāthamāṁ tō jāma chalakē

saṁtōṣīnā gharamāṁ tō sukha śōbhē, vyavasthāthī tō sadā ghara śōbhē

sadguṇa vinā nā jīvana śōbhē, cāṁdanī vinā nā caṁdra tō śōbhē

bhāva vinā nā bhakti śōbhē, tāla vinā nā saṁgīta śōbhē
Scan Image

Gujarati Bhajan no. 3356 by Satguru Devendra Ghia - Kaka
First...335533563357...Last