1991-09-02
1991-09-02
1991-09-02
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14357
સમજાશે ના જો શિક્ષા, પ્રભુ તો તારી, જગ તો જાણશે, એ તો ક્યારે

રહેશે કરતા ને કરતા તો ગુનાઓ, રાખશે ફિકર એની તો શાને
રહી ભાગ્ય પર બધું છોડી, હાથ દેશે હેઠા મૂકી, કરશે કર્મો સાચાં એ તો ક્યારે
રહેશે મળતી શિક્ષા સાચને નજર સામે, રહેશે આચરણ તો સાચું રે શાને
નાખીશ બાધા હરદમ ભક્તિમાં તું જો પ્રભુ, ભક્તિ કરશે જગ તો શાને
દયા કરનાર જગમાં પસ્તાશે રે પ્રભુ, દયા જગમાં કોઈ કરશે શાને
ધર્મના નામે જો જગમાં ધતિંગ ચાલશે, રહેશે ધર્મમાં તો શ્રદ્ધા શાને
કરવા જતાં મદદ, હાથ જો દાઝશે રે પ્રભુ, મદદ જગમાં કોઈ કરશે શાને
જૂઠું બોલી મળતા રહે ફાયદા જો જગમાં રે પ્રભુ, બોલશે સાચું કોઈ તો શાને
હિંસામાં રહેશે મળતું જો સુખ રે પ્રભુ, અહિંસા જગમાં કોઈ આચરશે શાને
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
samajāśē nā jō śikṣā, prabhu tō tārī, jaga tō jāṇaśē, ē tō kyārē
rahēśē karatā nē karatā tō gunāō, rākhaśē phikara ēnī tō śānē
rahī bhāgya para badhuṁ chōḍī, hātha dēśē hēṭhā mūkī, karaśē karmō sācāṁ ē tō kyārē
rahēśē malatī śikṣā sācanē najara sāmē, rahēśē ācaraṇa tō sācuṁ rē śānē
nākhīśa bādhā haradama bhaktimāṁ tuṁ jō prabhu, bhakti karaśē jaga tō śānē
dayā karanāra jagamāṁ pastāśē rē prabhu, dayā jagamāṁ kōī karaśē śānē
dharmanā nāmē jō jagamāṁ dhatiṁga cālaśē, rahēśē dharmamāṁ tō śraddhā śānē
karavā jatāṁ madada, hātha jō dājhaśē rē prabhu, madada jagamāṁ kōī karaśē śānē
jūṭhuṁ bōlī malatā rahē phāyadā jō jagamāṁ rē prabhu, bōlaśē sācuṁ kōī tō śānē
hiṁsāmāṁ rahēśē malatuṁ jō sukha rē prabhu, ahiṁsā jagamāṁ kōī ācaraśē śānē
|