Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3370 | Date: 02-Sep-1991
મળ્યો મળ્યો હે જીવ તું, અન્યને જગમાં, મળવું ખુદને, હજી તો બાકી છે
Malyō malyō hē jīva tuṁ, anyanē jagamāṁ, malavuṁ khudanē, hajī tō bākī chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3370 | Date: 02-Sep-1991

મળ્યો મળ્યો હે જીવ તું, અન્યને જગમાં, મળવું ખુદને, હજી તો બાકી છે

  No Audio

malyō malyō hē jīva tuṁ, anyanē jagamāṁ, malavuṁ khudanē, hajī tō bākī chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-09-02 1991-09-02 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14359 મળ્યો મળ્યો હે જીવ તું, અન્યને જગમાં, મળવું ખુદને, હજી તો બાકી છે મળ્યો મળ્યો હે જીવ તું, અન્યને જગમાં, મળવું ખુદને, હજી તો બાકી છે

ઘણું ઘણું પામ્યો હે જીવ, તું જગમાં, પામવું સાચું, હજી તો બાકી છે

હશે મળી જગમાં જીત તો ઘણી, ખુદને જીતવું, હજી તો બાકી છે

સ્થિર થાવા જગતમાં કોશિશો કરી, કરવું મનને સ્થિર, હજી તો બાકી છે

જાણ્યું વ્યાપ્યો છે પ્રભુ તો સહુમાં, અપનાવવા સહુને, હજી તો બાકી છે

છોડવા જગ કરી તૈયારી કે ના તૈયારી, છોડવા વિકારો જીવનમાં, હજી તો બાકી છે

ભવોભવની કરી મુસાફરી તો ઘણી, ના જાણું, ભવ કેટલા હજી તો બાકી છે

જાણ્યું જાણ્યું તો જગમાં ખૂબ જાણ્યું, જાણવો પ્રભુને હજી તો બાકી છે

લીધા નિર્ણયો જીવનમાં તો ઘણાં, લેવો મુક્તિનો નિર્ણય, હજી તો બાકી છે

ચાલ્યા જીવનમાં તો ઘણું ઘણું, મુક્તિની રાહે ચાલવું, હજી તો બાકી છે
View Original Increase Font Decrease Font

મળ્યો મળ્યો હે જીવ તું, અન્યને જગમાં, મળવું ખુદને, હજી તો બાકી છે

ઘણું ઘણું પામ્યો હે જીવ, તું જગમાં, પામવું સાચું, હજી તો બાકી છે

હશે મળી જગમાં જીત તો ઘણી, ખુદને જીતવું, હજી તો બાકી છે

સ્થિર થાવા જગતમાં કોશિશો કરી, કરવું મનને સ્થિર, હજી તો બાકી છે

જાણ્યું વ્યાપ્યો છે પ્રભુ તો સહુમાં, અપનાવવા સહુને, હજી તો બાકી છે

છોડવા જગ કરી તૈયારી કે ના તૈયારી, છોડવા વિકારો જીવનમાં, હજી તો બાકી છે

ભવોભવની કરી મુસાફરી તો ઘણી, ના જાણું, ભવ કેટલા હજી તો બાકી છે

જાણ્યું જાણ્યું તો જગમાં ખૂબ જાણ્યું, જાણવો પ્રભુને હજી તો બાકી છે

લીધા નિર્ણયો જીવનમાં તો ઘણાં, લેવો મુક્તિનો નિર્ણય, હજી તો બાકી છે

ચાલ્યા જીવનમાં તો ઘણું ઘણું, મુક્તિની રાહે ચાલવું, હજી તો બાકી છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

malyō malyō hē jīva tuṁ, anyanē jagamāṁ, malavuṁ khudanē, hajī tō bākī chē

ghaṇuṁ ghaṇuṁ pāmyō hē jīva, tuṁ jagamāṁ, pāmavuṁ sācuṁ, hajī tō bākī chē

haśē malī jagamāṁ jīta tō ghaṇī, khudanē jītavuṁ, hajī tō bākī chē

sthira thāvā jagatamāṁ kōśiśō karī, karavuṁ mananē sthira, hajī tō bākī chē

jāṇyuṁ vyāpyō chē prabhu tō sahumāṁ, apanāvavā sahunē, hajī tō bākī chē

chōḍavā jaga karī taiyārī kē nā taiyārī, chōḍavā vikārō jīvanamāṁ, hajī tō bākī chē

bhavōbhavanī karī musāpharī tō ghaṇī, nā jāṇuṁ, bhava kēṭalā hajī tō bākī chē

jāṇyuṁ jāṇyuṁ tō jagamāṁ khūba jāṇyuṁ, jāṇavō prabhunē hajī tō bākī chē

līdhā nirṇayō jīvanamāṁ tō ghaṇāṁ, lēvō muktinō nirṇaya, hajī tō bākī chē

cālyā jīvanamāṁ tō ghaṇuṁ ghaṇuṁ, muktinī rāhē cālavuṁ, hajī tō bākī chē
Scan Image

Gujarati Bhajan no. 3370 by Satguru Devendra Ghia - Kaka
First...337033713372...Last