Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3424 | Date: 28-Sep-1991
કરીશ કરીશ ક્યાં સુધી રે પ્રભુ, જીવનમાં અમારી તો તું કસોટી
Karīśa karīśa kyāṁ sudhī rē prabhu, jīvanamāṁ amārī tō tuṁ kasōṭī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3424 | Date: 28-Sep-1991

કરીશ કરીશ ક્યાં સુધી રે પ્રભુ, જીવનમાં અમારી તો તું કસોટી

  No Audio

karīśa karīśa kyāṁ sudhī rē prabhu, jīvanamāṁ amārī tō tuṁ kasōṭī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-09-28 1991-09-28 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14413 કરીશ કરીશ ક્યાં સુધી રે પ્રભુ, જીવનમાં અમારી તો તું કસોટી કરીશ કરીશ ક્યાં સુધી રે પ્રભુ, જીવનમાં અમારી તો તું કસોટી

નથી સતયુગના અમે તો માનવી, જાશે ધીરજ અમારી તો ખૂટી

જાગી ન જાગી જ્યાં થોડી તો શ્રદ્ધા, સ્થિરતા નથી હજી એમાં તો મળી - નથી...

હતાં મન મજબૂત એમનાં તો એવાં, નથી અમારામાં મનની મજબૂતાઈ રહી - નથી...

રહ્યા નથી સંજોગો પહેલાં જેવાં, નથી હૈયાની અમારી પહેલાં જેવી તો સ્થિતિ - નથી ...

પાત્રતા તો હતી પૂર્વના કાળમાં, પાત્રતા રહી છે અમારી તો ઘટતી - નથી...

તારી મદદ વિના ના અમે આવી શકીએ, કરવી છે શાને અમારી તો કસોટી - નથી...

કરે છે જ્યાં તું અમારી કસોટી, સમજવું શું પાત્રતા અમારી તો વધી - નથી...

રહી છે રે પ્રભુ, જીવનમાં તારી કસોટી, તો સદાય જુદી ને જુદી - નથી...

કરે છે ક્યારે ને કેવી જીવનમાં, તું તો કસોટી સમજણ નથી પડતી - નથી...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karīśa karīśa kyāṁ sudhī rē prabhu, jīvanamāṁ amārī tō tuṁ kasōṭī

nathī satayuganā amē tō mānavī, jāśē dhīraja amārī tō khūṭī

jāgī na jāgī jyāṁ thōḍī tō śraddhā, sthiratā nathī hajī ēmāṁ tō malī - nathī...

hatāṁ mana majabūta ēmanāṁ tō ēvāṁ, nathī amārāmāṁ mananī majabūtāī rahī - nathī...

rahyā nathī saṁjōgō pahēlāṁ jēvāṁ, nathī haiyānī amārī pahēlāṁ jēvī tō sthiti - nathī ...

pātratā tō hatī pūrvanā kālamāṁ, pātratā rahī chē amārī tō ghaṭatī - nathī...

tārī madada vinā nā amē āvī śakīē, karavī chē śānē amārī tō kasōṭī - nathī...

karē chē jyāṁ tuṁ amārī kasōṭī, samajavuṁ śuṁ pātratā amārī tō vadhī - nathī...

rahī chē rē prabhu, jīvanamāṁ tārī kasōṭī, tō sadāya judī nē judī - nathī...

karē chē kyārē nē kēvī jīvanamāṁ, tuṁ tō kasōṭī samajaṇa nathī paḍatī - nathī...
Scan Image

Gujarati Bhajan no. 3424 by Satguru Devendra Ghia - Kaka
First...342434253426...Last