Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3426 | Date: 29-Sep-1991
હોય હૈયે હિંમત ને સચ્ચાઈ, ભરી ભરી તો જેને
Hōya haiyē hiṁmata nē saccāī, bharī bharī tō jēnē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3426 | Date: 29-Sep-1991

હોય હૈયે હિંમત ને સચ્ચાઈ, ભરી ભરી તો જેને

  No Audio

hōya haiyē hiṁmata nē saccāī, bharī bharī tō jēnē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-09-29 1991-09-29 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14415 હોય હૈયે હિંમત ને સચ્ચાઈ, ભરી ભરી તો જેને હોય હૈયે હિંમત ને સચ્ચાઈ, ભરી ભરી તો જેને

જગતમાં કદી એકલો એ તો નથી રહેતો (2)

કૂડકપટ ને જૂઠાણું, ભર્યું હોય હૈયે તો જેને

સદા સાથ જીવનમાં સહુનો, નથી એને રે મળતો

રહ્યા છે સાક્ષી સહુના અંતરના રે પ્રભુ

ફરો જગમાં બધે, સાથે રહ્યા વિના, નથી એ રહેતો

રાખો છૂપું બધું તો જગમાં, જગથી રે ભલે

બધું જાણ્યા વિના, પ્રભુ, નથી એ તો રહેતો

રાખો તમારી પાસે, કે આપો ભલે તમે તો એને

હૈયાના શુદ્ધ ભાવ વિના, બીજું નથી એ તો લેતો

કહો દયાવાન નિષ્ઠુર, કે મનના જે જે ભાવે એને

છે સદા એ તો નિઃસંગ, ફરક નથી એને કાંઈ પડતો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hōya haiyē hiṁmata nē saccāī, bharī bharī tō jēnē

jagatamāṁ kadī ēkalō ē tō nathī rahētō (2)

kūḍakapaṭa nē jūṭhāṇuṁ, bharyuṁ hōya haiyē tō jēnē

sadā sātha jīvanamāṁ sahunō, nathī ēnē rē malatō

rahyā chē sākṣī sahunā aṁtaranā rē prabhu

pharō jagamāṁ badhē, sāthē rahyā vinā, nathī ē rahētō

rākhō chūpuṁ badhuṁ tō jagamāṁ, jagathī rē bhalē

badhuṁ jāṇyā vinā, prabhu, nathī ē tō rahētō

rākhō tamārī pāsē, kē āpō bhalē tamē tō ēnē

haiyānā śuddha bhāva vinā, bījuṁ nathī ē tō lētō

kahō dayāvāna niṣṭhura, kē mananā jē jē bhāvē ēnē

chē sadā ē tō niḥsaṁga, pharaka nathī ēnē kāṁī paḍatō
Scan Image

Gujarati Bhajan no. 3426 by Satguru Devendra Ghia - Kaka
First...342434253426...Last