Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3431 | Date: 02-Oct-1991
હતી ના હસ્તી જે દર્દની, ખર્ચી સમયને શક્તિ, ઉધાર મેં તો લીધું છે
Hatī nā hastī jē dardanī, kharcī samayanē śakti, udhāra mēṁ tō līdhuṁ chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3431 | Date: 02-Oct-1991

હતી ના હસ્તી જે દર્દની, ખર્ચી સમયને શક્તિ, ઉધાર મેં તો લીધું છે

  No Audio

hatī nā hastī jē dardanī, kharcī samayanē śakti, udhāra mēṁ tō līdhuṁ chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-10-02 1991-10-02 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14420 હતી ના હસ્તી જે દર્દની, ખર્ચી સમયને શક્તિ, ઉધાર મેં તો લીધું છે હતી ના હસ્તી જે દર્દની, ખર્ચી સમયને શક્તિ, ઉધાર મેં તો લીધું છે

ચલાવી લીધું એમાં તણાઈ તણાઈ, કિંમત મજબૂરીની તો ચૂકવી દીધી છે

રમતો હતો હૈયે જે વિશ્વાસે, પીછેહઠ એમાં તો કરી લીધી છે

સંગત સદ્ગણોની તો છોડી, દુર્વૃત્તિઓ તો સદા પોષી છે

અનિર્ણિત રહીને જીવનમાં તો, સમયની કિંમત સદા ચૂકવી છે

તૂટતી રહી છે મૂડી સંયમની જીવનમાં, પરંપરા ભૂલોની ના તૂટી છે

તણાઈ લોભ લાલચે, લઈ રસ્તા ખોટા, જીવનમાં મુસીબતો ઊભી કીધી છે

મળ્યા રસ્તા કાંટાળા કે સાંકડા, ચાલવું જીવનમાં એના પર પડયું છે

પાડવી બૂમ કે કરવું સહન, એના વિના ના હાથમાં બીજું રહ્યું છે

રાખવું હશે જીવનમાં દર્દને દૂર, દર્દથી દૂર જીવનમાં રહેવું પડવાનું છે
View Original Increase Font Decrease Font

હતી ના હસ્તી જે દર્દની, ખર્ચી સમયને શક્તિ, ઉધાર મેં તો લીધું છે

ચલાવી લીધું એમાં તણાઈ તણાઈ, કિંમત મજબૂરીની તો ચૂકવી દીધી છે

રમતો હતો હૈયે જે વિશ્વાસે, પીછેહઠ એમાં તો કરી લીધી છે

સંગત સદ્ગણોની તો છોડી, દુર્વૃત્તિઓ તો સદા પોષી છે

અનિર્ણિત રહીને જીવનમાં તો, સમયની કિંમત સદા ચૂકવી છે

તૂટતી રહી છે મૂડી સંયમની જીવનમાં, પરંપરા ભૂલોની ના તૂટી છે

તણાઈ લોભ લાલચે, લઈ રસ્તા ખોટા, જીવનમાં મુસીબતો ઊભી કીધી છે

મળ્યા રસ્તા કાંટાળા કે સાંકડા, ચાલવું જીવનમાં એના પર પડયું છે

પાડવી બૂમ કે કરવું સહન, એના વિના ના હાથમાં બીજું રહ્યું છે

રાખવું હશે જીવનમાં દર્દને દૂર, દર્દથી દૂર જીવનમાં રહેવું પડવાનું છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hatī nā hastī jē dardanī, kharcī samayanē śakti, udhāra mēṁ tō līdhuṁ chē

calāvī līdhuṁ ēmāṁ taṇāī taṇāī, kiṁmata majabūrīnī tō cūkavī dīdhī chē

ramatō hatō haiyē jē viśvāsē, pīchēhaṭha ēmāṁ tō karī līdhī chē

saṁgata sadgaṇōnī tō chōḍī, durvr̥ttiō tō sadā pōṣī chē

anirṇita rahīnē jīvanamāṁ tō, samayanī kiṁmata sadā cūkavī chē

tūṭatī rahī chē mūḍī saṁyamanī jīvanamāṁ, paraṁparā bhūlōnī nā tūṭī chē

taṇāī lōbha lālacē, laī rastā khōṭā, jīvanamāṁ musībatō ūbhī kīdhī chē

malyā rastā kāṁṭālā kē sāṁkaḍā, cālavuṁ jīvanamāṁ ēnā para paḍayuṁ chē

pāḍavī būma kē karavuṁ sahana, ēnā vinā nā hāthamāṁ bījuṁ rahyuṁ chē

rākhavuṁ haśē jīvanamāṁ dardanē dūra, dardathī dūra jīvanamāṁ rahēvuṁ paḍavānuṁ chē
Scan Image

Gujarati Bhajan no. 3431 by Satguru Devendra Ghia - Kaka
First...343034313432...Last