Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3434 | Date: 03-Oct-1991
રોકવા ના રોકાય, આવે કે જાગે, પૂર જો જીવનમાં કે જગમાં
Rōkavā nā rōkāya, āvē kē jāgē, pūra jō jīvanamāṁ kē jagamāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3434 | Date: 03-Oct-1991

રોકવા ના રોકાય, આવે કે જાગે, પૂર જો જીવનમાં કે જગમાં

  No Audio

rōkavā nā rōkāya, āvē kē jāgē, pūra jō jīvanamāṁ kē jagamāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-10-03 1991-10-03 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14423 રોકવા ના રોકાય, આવે કે જાગે, પૂર જો જીવનમાં કે જગમાં રોકવા ના રોકાય, આવે કે જાગે, પૂર જો જીવનમાં કે જગમાં

વિનાશ એ તો સર્જી રે જાશે (2)

માનવ સર્જિત કે કુદરત પ્રેરિત, રોક્યા ના જ્યાં આવતા રે એને

જળ હોય કે જ્વાળા, વાયુ હોય કે વીજળી, ના રોક્યા એને જો જાગતા

આચર્ચ઼ું પૂર જ્યાં ક્રોધનું, રોક્યું ના એને જાગતા, સારાસાર, જાશે એ ભુલાવી

લોભ હોય કે લાલચ, રોક્યા ના જાગતા જાશે, ક્યાંને ક્યાંય એ તાણી

જાગ્યું પૂર વેરનું જ્યાં હૈયે, અટકાવ્યું ના જો, એને રે જાગતા

લાગણીનાં પૂરને, સમયસર ના રોક્યાં, ક્યાંને ક્યાં, જાશે એ તો તાણી

ઠંડીના હોય કે હોય તાપતા જગમાં, જો ના એ તો અટક્યા

વિચારોને સુખદુઃખનાં પૂર જીવનમાં, જો ના એને અટકાવી શક્યા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rōkavā nā rōkāya, āvē kē jāgē, pūra jō jīvanamāṁ kē jagamāṁ

vināśa ē tō sarjī rē jāśē (2)

mānava sarjita kē kudarata prērita, rōkyā nā jyāṁ āvatā rē ēnē

jala hōya kē jvālā, vāyu hōya kē vījalī, nā rōkyā ēnē jō jāgatā

ācarca઼uṁ pūra jyāṁ krōdhanuṁ, rōkyuṁ nā ēnē jāgatā, sārāsāra, jāśē ē bhulāvī

lōbha hōya kē lālaca, rōkyā nā jāgatā jāśē, kyāṁnē kyāṁya ē tāṇī

jāgyuṁ pūra vēranuṁ jyāṁ haiyē, aṭakāvyuṁ nā jō, ēnē rē jāgatā

lāgaṇīnāṁ pūranē, samayasara nā rōkyāṁ, kyāṁnē kyāṁ, jāśē ē tō tāṇī

ṭhaṁḍīnā hōya kē hōya tāpatā jagamāṁ, jō nā ē tō aṭakyā

vicārōnē sukhaduḥkhanāṁ pūra jīvanamāṁ, jō nā ēnē aṭakāvī śakyā
Scan Image

Gujarati Bhajan no. 3434 by Satguru Devendra Ghia - Kaka
First...343334343435...Last