1991-10-07
1991-10-07
1991-10-07
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14433
રાખી વેરની જ્વાળા, સળગતી હૈયે, રાખી શાંતિની આશા ત્યાં હૈયે

જીવનમાં, તું તો ત્યાં ભીંત તો ભૂલ્યો છે (2)
ફર્યો ફૂલીફૂલી, અભિમાને તો જ્યાં, રાખી ચાહના પાનની હૈયે તો જ્યાં
કરી આળસ તો સાધનામાં, રાખી રહ્યો છે, પ્રભુ દર્શનની ઇચ્છા તો જ્યાં
ડોકું ધુણાવી ધુણાવી, જ્ઞાનના ઢોંગમાં, જ્ઞાની તને તું સમજી રહ્યો છે જ્યાં
ઇચ્છાઓના ગૂંચળાં કરી ઊભા જીવનમાં, મુક્તિ ઝંખના કરી રહ્યો છે જ્યાં
અસંતોષે રાખી, હૈયું ભર્યું ભર્યું, શાંતિ જીવનમાં ઝંખી રહ્યો છે જ્યાં
કરતા રહી અપમાન સહુનું તો જગમાં, સાથ સહુનો ઝંખી રહ્યો છે જ્યાં
વિકારોને છોડયા વિના જીવનમાં, મુક્તિ તો ગુંખી રહ્યો છે જ્યાં
હટયો નથી ડર જ્યાં તારા હૈયે, બહાદૂર તને સમજી રહ્યો છે તું જ્યાં
ક્ષણની મનની સ્થિરતા, રાખી નથી શક્યો તું, ધ્યાની તને તું સમજી રહ્યો છે જ્યાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rākhī vēranī jvālā, salagatī haiyē, rākhī śāṁtinī āśā tyāṁ haiyē
jīvanamāṁ, tuṁ tō tyāṁ bhīṁta tō bhūlyō chē (2)
pharyō phūlīphūlī, abhimānē tō jyāṁ, rākhī cāhanā pānanī haiyē tō jyāṁ
karī ālasa tō sādhanāmāṁ, rākhī rahyō chē, prabhu darśananī icchā tō jyāṁ
ḍōkuṁ dhuṇāvī dhuṇāvī, jñānanā ḍhōṁgamāṁ, jñānī tanē tuṁ samajī rahyō chē jyāṁ
icchāōnā gūṁcalāṁ karī ūbhā jīvanamāṁ, mukti jhaṁkhanā karī rahyō chē jyāṁ
asaṁtōṣē rākhī, haiyuṁ bharyuṁ bharyuṁ, śāṁti jīvanamāṁ jhaṁkhī rahyō chē jyāṁ
karatā rahī apamāna sahunuṁ tō jagamāṁ, sātha sahunō jhaṁkhī rahyō chē jyāṁ
vikārōnē chōḍayā vinā jīvanamāṁ, mukti tō guṁkhī rahyō chē jyāṁ
haṭayō nathī ḍara jyāṁ tārā haiyē, bahādūra tanē samajī rahyō chē tuṁ jyāṁ
kṣaṇanī mananī sthiratā, rākhī nathī śakyō tuṁ, dhyānī tanē tuṁ samajī rahyō chē jyāṁ
|