Hymn No. 3450 | Date: 10-Oct-1991
આવ્યો કેમ તું જગમાં, મોકલ્યો કોણે તને જગમાં, જાવું છે ક્યાં, જાણવું એ જરૂરી છે
āvyō kēma tuṁ jagamāṁ, mōkalyō kōṇē tanē jagamāṁ, jāvuṁ chē kyāṁ, jāṇavuṁ ē jarūrī chē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1991-10-10
1991-10-10
1991-10-10
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14439
આવ્યો કેમ તું જગમાં, મોકલ્યો કોણે તને જગમાં, જાવું છે ક્યાં, જાણવું એ જરૂરી છે
આવ્યો કેમ તું જગમાં, મોકલ્યો કોણે તને જગમાં, જાવું છે ક્યાં, જાણવું એ જરૂરી છે
એ આ ત્રણ પ્રશ્નો ફરતી દુનિયા, પ્રશ્નો સહુના આ ચાલુને ચાલુ છે
કોણ છે તું, છે પાસે શું તારી, મેળવવું છે શું જગમાં, જાણવું એ જરૂરી છે
છે ત્રણ ગુણોથી બંધાયો, ત્રણ કાળથી બંધાઈ આવ્યો, જાણવું એ જરૂરી છે
સ્થૂલ, સૂક્ષ્મ કારણ દેહ લઈ આવ્યો તું જગમાં, જાણવું તો એ જરૂરી છે
જ્ઞાન, ધ્યાન, ને ભક્તિ છે ત્રણ પ્રભુના મુખ્ય રસ્તા, જાણવા એ તો જરૂરી છે
બાળપણ, જુવાની ને ઘડપણ, છે જીવનની ત્રણ અવસ્થા, સાચવવી તો જરૂરી છે
ગંગા, યમુના ને સરસ્વતી છે ત્રણ પવિત્ર નદીઓ, નહાવું એમાં એ તો જરૂરી છે
આધિ, વ્યાધિ, ઉપાધિ, જાતાં પ્રભુને શરણે તો શાને, જાણવું એ તો જરૂરી છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvyō kēma tuṁ jagamāṁ, mōkalyō kōṇē tanē jagamāṁ, jāvuṁ chē kyāṁ, jāṇavuṁ ē jarūrī chē
ē ā traṇa praśnō pharatī duniyā, praśnō sahunā ā cālunē cālu chē
kōṇa chē tuṁ, chē pāsē śuṁ tārī, mēlavavuṁ chē śuṁ jagamāṁ, jāṇavuṁ ē jarūrī chē
chē traṇa guṇōthī baṁdhāyō, traṇa kālathī baṁdhāī āvyō, jāṇavuṁ ē jarūrī chē
sthūla, sūkṣma kāraṇa dēha laī āvyō tuṁ jagamāṁ, jāṇavuṁ tō ē jarūrī chē
jñāna, dhyāna, nē bhakti chē traṇa prabhunā mukhya rastā, jāṇavā ē tō jarūrī chē
bālapaṇa, juvānī nē ghaḍapaṇa, chē jīvananī traṇa avasthā, sācavavī tō jarūrī chē
gaṁgā, yamunā nē sarasvatī chē traṇa pavitra nadīō, nahāvuṁ ēmāṁ ē tō jarūrī chē
ādhi, vyādhi, upādhi, jātāṁ prabhunē śaraṇē tō śānē, jāṇavuṁ ē tō jarūrī chē
|