Hymn No. 3466 | Date: 21-Oct-1991
દોષમુક્ત રહેવું છે જીવનમાં, દોષમુક્ત બનવું છે, છે એ તો, તારે ને તારે હાથ
dōṣamukta rahēvuṁ chē jīvanamāṁ, dōṣamukta banavuṁ chē, chē ē tō, tārē nē tārē hātha
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
1991-10-21
1991-10-21
1991-10-21
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14455
દોષમુક્ત રહેવું છે જીવનમાં, દોષમુક્ત બનવું છે, છે એ તો, તારે ને તારે હાથ
દોષમુક્ત રહેવું છે જીવનમાં, દોષમુક્ત બનવું છે, છે એ તો, તારે ને તારે હાથ
કરવી સફળ પ્રેમની ધારા, કે તણાવું વેરમાં, છે એ તો, તારે ને તારે હાથ
સુખમાં સદા ડૂબવું કે દુઃખની બૂમો પાડતા રહેવું, છે એ તો, તારે ને તારે હાથ
બનાવવા સહુને પોતાના કે કરવા તુજથી દૂર, છે એ તો, તારે ને તારે હાથ
જ્ઞાનમાં વીતાવવું જીવન કે અજ્ઞાનમાં રહેવું ડૂબ્યા, છે એ તો, તારે ને તારે હાથ
કરવી ભક્તિ પ્રભુની કે રાચ્યા રહેવું માયામાં, છે એ તો, તારે ને તારે હાથ
બનવું છે શું ને પામવું છે શું તારે જીવનમાં, છે એ તો, તારે ને તારે હાથ
કર્મો ભોગવવાં છે ભાગ્યને હાથ કરવાં તો કર્મો તો, છે એ તો, તારે ને તારે હાથ
રાખવો વિશ્વાસ કોનામાં, કેવો ને કેટલો તો, છે એ તો, તારે ને તારે હાથ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dōṣamukta rahēvuṁ chē jīvanamāṁ, dōṣamukta banavuṁ chē, chē ē tō, tārē nē tārē hātha
karavī saphala prēmanī dhārā, kē taṇāvuṁ vēramāṁ, chē ē tō, tārē nē tārē hātha
sukhamāṁ sadā ḍūbavuṁ kē duḥkhanī būmō pāḍatā rahēvuṁ, chē ē tō, tārē nē tārē hātha
banāvavā sahunē pōtānā kē karavā tujathī dūra, chē ē tō, tārē nē tārē hātha
jñānamāṁ vītāvavuṁ jīvana kē ajñānamāṁ rahēvuṁ ḍūbyā, chē ē tō, tārē nē tārē hātha
karavī bhakti prabhunī kē rācyā rahēvuṁ māyāmāṁ, chē ē tō, tārē nē tārē hātha
banavuṁ chē śuṁ nē pāmavuṁ chē śuṁ tārē jīvanamāṁ, chē ē tō, tārē nē tārē hātha
karmō bhōgavavāṁ chē bhāgyanē hātha karavāṁ tō karmō tō, chē ē tō, tārē nē tārē hātha
rākhavō viśvāsa kōnāmāṁ, kēvō nē kēṭalō tō, chē ē tō, tārē nē tārē hātha
|