Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3469 | Date: 23-Oct-1991
મેળવવા છે દર્શન, જીવનમાં તારા, મેળવવા છે તારા રે માત
Mēlavavā chē darśana, jīvanamāṁ tārā, mēlavavā chē tārā rē māta

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 3469 | Date: 23-Oct-1991

મેળવવા છે દર્શન, જીવનમાં તારા, મેળવવા છે તારા રે માત

  No Audio

mēlavavā chē darśana, jīvanamāṁ tārā, mēlavavā chē tārā rē māta

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1991-10-23 1991-10-23 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14458 મેળવવા છે દર્શન, જીવનમાં તારા, મેળવવા છે તારા રે માત મેળવવા છે દર્શન, જીવનમાં તારા, મેળવવા છે તારા રે માત

કરીશ મુસીબતોનો જીવનમાં સામનો, છે મુસીબતોની તો શી વિસાત

છોડવું છે તો જીવનમાં, પડે છોડવું જે જે, તારા દર્શનને કાજ

તારા દર્શનની કાલને, લાવી દેવી છે, મારે જીવનમાં તો આજ

કાઢયા જન્મોજનમ ઘણા મેં, કરાવતી ના એમાં ઉમેરો માત

સમજદાર તું તો છે સમજી જાજે, મારા હૈયાની તું આ વાત

વ્યાપક રહીને તું, દઈ આકાર તો મુજને, રહી છે કરી લીલા તું આજ

રાખજે લીલા ભલે તું ચાલુ, રોકજે ક્ષણભર એને, તારા દર્શન કાજ

છે તારી ને મારી સગાઈ તો જૂની, છે તારી ને મારી પ્રીત તો પુરાણી

એ વાત આજે રે માડી, કરવી છે આજે મારે રે, તને તો આ વાત
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mēlavavā chē darśana, jīvanamāṁ tārā, mēlavavā chē tārā rē māta

karīśa musībatōnō jīvanamāṁ sāmanō, chē musībatōnī tō śī visāta

chōḍavuṁ chē tō jīvanamāṁ, paḍē chōḍavuṁ jē jē, tārā darśananē kāja

tārā darśananī kālanē, lāvī dēvī chē, mārē jīvanamāṁ tō āja

kāḍhayā janmōjanama ghaṇā mēṁ, karāvatī nā ēmāṁ umērō māta

samajadāra tuṁ tō chē samajī jājē, mārā haiyānī tuṁ ā vāta

vyāpaka rahīnē tuṁ, daī ākāra tō mujanē, rahī chē karī līlā tuṁ āja

rākhajē līlā bhalē tuṁ cālu, rōkajē kṣaṇabhara ēnē, tārā darśana kāja

chē tārī nē mārī sagāī tō jūnī, chē tārī nē mārī prīta tō purāṇī

ē vāta ājē rē māḍī, karavī chē ājē mārē rē, tanē tō ā vāta
Scan Image

Gujarati Bhajan no. 3469 by Satguru Devendra Ghia - Kaka
First...346934703471...Last