Hymn No. 3479 | Date: 29-Oct-1991
વાવ્યા છે રે વાવ્યટ્ટ છે, ભક્તોએ આંગણિયે, નવરંગી ગુલાબ આંગણિયે વાવ્યા છે
vāvyā chē rē vāvyaṭṭa chē, bhaktōē āṁgaṇiyē, navaraṁgī gulāba āṁgaṇiyē vāvyā chē
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1991-10-29
1991-10-29
1991-10-29
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14468
વાવ્યા છે રે વાવ્યટ્ટ છે, ભક્તોએ આંગણિયે, નવરંગી ગુલાબ આંગણિયે વાવ્યા છે
વાવ્યા છે રે વાવ્યટ્ટ છે, ભક્તોએ આંગણિયે, નવરંગી ગુલાબ આંગણિયે વાવ્યા છે
પહેલો તો છોડ વાવ્યો, સફેદ ગુલાબનો, વાવ્યો મારી અંબામાને કાજ
મા ના કેશકલાપે શોભે એ તો, ચારે દિશામાં સુગંધ એની ફેલાય - વાવ્યાં છે
બીજો તો છોડ વાવ્યો, કાળા ગુલાબનો, વાવ્યો મારી કાળકામાને કાજ - `મા' ના...
ત્રીજો તો છોડ વાવ્યો, ગુલાબી ગુલાબનો, વાવ્યો મારી સિદ્ધમાને કાજ - `મા' ના...
ચોથો તો છોડ વાવ્યો, લાલ ગુલાબનો, વાવ્યો મારી ખોડીયારમાને કાજ - `મા' ના...
પાંચમો તો છોડ વાવ્યો, પીળા ગુલાબનો, વાવ્યો મારી બહુચરમાને કાજ - `મા' ના... છઠ્ઠો તો છોડ વાવ્યો, લીલા ગુલાબનો, વાવ્યો મારી બુટમાને કાજ - `મા' ના...
સાતમો તો છોડ વાવ્યો, કેસરી ગુલાબનો, વાવ્યો મારી રાંદલમાને કાજ - `મા' ના...
આઠમો તો છોડ વાવ્યો, તપકીરીયા ગુલાબનો, વાવ્યો મારી હરસિદ્ધમાને કાજ - `મા' ના...
નવમો તો છોડ વાવ્યો, આસમાની ગુલાબનો, વાવ્યો મારી ચામુંડામાને કાજ - `મા' ના...
કેશકલાપે પહેરી નવરંગી ગુલાબ, ગરબે તો રમે નવદુર્ગે માત - `મા' ના...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vāvyā chē rē vāvyaṭṭa chē, bhaktōē āṁgaṇiyē, navaraṁgī gulāba āṁgaṇiyē vāvyā chē
pahēlō tō chōḍa vāvyō, saphēda gulābanō, vāvyō mārī aṁbāmānē kāja
mā nā kēśakalāpē śōbhē ē tō, cārē diśāmāṁ sugaṁdha ēnī phēlāya - vāvyāṁ chē
bījō tō chōḍa vāvyō, kālā gulābanō, vāvyō mārī kālakāmānē kāja - `mā' nā...
trījō tō chōḍa vāvyō, gulābī gulābanō, vāvyō mārī siddhamānē kāja - `mā' nā...
cōthō tō chōḍa vāvyō, lāla gulābanō, vāvyō mārī khōḍīyāramānē kāja - `mā' nā...
pāṁcamō tō chōḍa vāvyō, pīlā gulābanō, vāvyō mārī bahucaramānē kāja - `mā' nā... chaṭhṭhō tō chōḍa vāvyō, līlā gulābanō, vāvyō mārī buṭamānē kāja - `mā' nā...
sātamō tō chōḍa vāvyō, kēsarī gulābanō, vāvyō mārī rāṁdalamānē kāja - `mā' nā...
āṭhamō tō chōḍa vāvyō, tapakīrīyā gulābanō, vāvyō mārī harasiddhamānē kāja - `mā' nā...
navamō tō chōḍa vāvyō, āsamānī gulābanō, vāvyō mārī cāmuṁḍāmānē kāja - `mā' nā...
kēśakalāpē pahērī navaraṁgī gulāba, garabē tō ramē navadurgē māta - `mā' nā...
|