Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3484 | Date: 01-Nov-1991
અલવિદા રે અલવિદા, અલવિદા રે અલવિદા
Alavidā rē alavidā, alavidā rē alavidā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3484 | Date: 01-Nov-1991

અલવિદા રે અલવિદા, અલવિદા રે અલવિદા

  No Audio

alavidā rē alavidā, alavidā rē alavidā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-11-01 1991-11-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14473 અલવિદા રે અલવિદા, અલવિદા રે અલવિદા અલવિદા રે અલવિદા, અલવિદા રે અલવિદા,

મળશે જગમાં કંઈક તો, કંઈક તને આવકારશે, પડશે દેવી કંઈકને

કંઈક વિચારો આવશે, કંઈક ખ્યાલો જાગશે, ખોટા વિચારોને, ખ્યાલોને પડશે દેવી

આવ્યો જ્યાં તારું આગમન થાશે, કરી હશે ક્યાંય તો તેં તો ત્યારે

સદ્ગુણોને સદા તું સત્કારજે, જીવનમાંથી દુર્ગુણોને દેજે તું સદા

સમય આવે ને સમય જાય જીવનમાં, કરતો રહ્યો છે જીવનમાં સહુને સદા

શ્વાસે શ્વાસો આવે ને જાયે, હરેક શ્વાસ દેતો રહ્યો છે જીવનમાં સહુને

દિન વીતે ને દિન આવે, ના એ તો રોકાય, જગમાં કરતો રહ્યો છે સહુને એ તો

સુખદુઃખ જીવનમાં આવે ને જાય, કદી ના એ સ્થિર રોકાય, લેતા રહ્યા સહુનાં એ તો પાપને પુણ્ય આવે ને જાય, વપરાતા એ ઘટતા જાય,

લે જીવનમાં એવી રીતે એ અલવિદા...
View Original Increase Font Decrease Font

અલવિદા રે અલવિદા, અલવિદા રે અલવિદા,

મળશે જગમાં કંઈક તો, કંઈક તને આવકારશે, પડશે દેવી કંઈકને

કંઈક વિચારો આવશે, કંઈક ખ્યાલો જાગશે, ખોટા વિચારોને, ખ્યાલોને પડશે દેવી

આવ્યો જ્યાં તારું આગમન થાશે, કરી હશે ક્યાંય તો તેં તો ત્યારે

સદ્ગુણોને સદા તું સત્કારજે, જીવનમાંથી દુર્ગુણોને દેજે તું સદા

સમય આવે ને સમય જાય જીવનમાં, કરતો રહ્યો છે જીવનમાં સહુને સદા

શ્વાસે શ્વાસો આવે ને જાયે, હરેક શ્વાસ દેતો રહ્યો છે જીવનમાં સહુને

દિન વીતે ને દિન આવે, ના એ તો રોકાય, જગમાં કરતો રહ્યો છે સહુને એ તો

સુખદુઃખ જીવનમાં આવે ને જાય, કદી ના એ સ્થિર રોકાય, લેતા રહ્યા સહુનાં એ તો પાપને પુણ્ય આવે ને જાય, વપરાતા એ ઘટતા જાય,

લે જીવનમાં એવી રીતે એ અલવિદા...

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

alavidā rē alavidā, alavidā rē alavidā,

malaśē jagamāṁ kaṁīka tō, kaṁīka tanē āvakāraśē, paḍaśē dēvī kaṁīkanē

kaṁīka vicārō āvaśē, kaṁīka khyālō jāgaśē, khōṭā vicārōnē, khyālōnē paḍaśē dēvī

āvyō jyāṁ tāruṁ āgamana thāśē, karī haśē kyāṁya tō tēṁ tō tyārē

sadguṇōnē sadā tuṁ satkārajē, jīvanamāṁthī durguṇōnē dējē tuṁ sadā

samaya āvē nē samaya jāya jīvanamāṁ, karatō rahyō chē jīvanamāṁ sahunē sadā

śvāsē śvāsō āvē nē jāyē, harēka śvāsa dētō rahyō chē jīvanamāṁ sahunē

dina vītē nē dina āvē, nā ē tō rōkāya, jagamāṁ karatō rahyō chē sahunē ē tō

sukhaduḥkha jīvanamāṁ āvē nē jāya, kadī nā ē sthira rōkāya, lētā rahyā sahunāṁ ē tō pāpanē puṇya āvē nē jāya, vaparātā ē ghaṭatā jāya,

lē jīvanamāṁ ēvī rītē ē alavidā...
Scan Image

Gujarati Bhajan no. 3484 by Satguru Devendra Ghia - Kaka
First...348434853486...Last