1989-10-13
1989-10-13
1989-10-13
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14533
લીધો છે શ્વાસ જ્યાં પહેલો તો તેં આ ધરતી પર
લીધો છે શ્વાસ જ્યાં પહેલો તો તેં આ ધરતી પર
છૂટશે શ્વાસ છેલ્લો રે તારો, પણ તો આ ધરતી પર
ખોલી છે આંખ પહેલી તારી તો તેં આ જગમાં
થાશે બંધ આંખ છેલ્લી તો તારી રે આ જગમાં
ઘડાયું છે, પોષાયું છે તન તો તારું, આ ધરતીના કણકણથી
છવાઈ જાશે અણુએ અણુઓ તનના, આ ધરતીમાં ને ધરતીથી
છે સફર તારી તો આ જગમાં, પહેલા ને છેલ્લા શ્વાસ સુધીની
બહેકાવશે માયા તને, નજર ખોલીશ ને બંધ કરીશ ત્યાં સુધી
છૂટ્યો છે સમજનો સંપર્ક તારો, આ જગમાં તો પ્રભુથી
સ્થાપી દે સંપર્ક તારો, આ સફરમાં તો પ્રભુથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
લીધો છે શ્વાસ જ્યાં પહેલો તો તેં આ ધરતી પર
છૂટશે શ્વાસ છેલ્લો રે તારો, પણ તો આ ધરતી પર
ખોલી છે આંખ પહેલી તારી તો તેં આ જગમાં
થાશે બંધ આંખ છેલ્લી તો તારી રે આ જગમાં
ઘડાયું છે, પોષાયું છે તન તો તારું, આ ધરતીના કણકણથી
છવાઈ જાશે અણુએ અણુઓ તનના, આ ધરતીમાં ને ધરતીથી
છે સફર તારી તો આ જગમાં, પહેલા ને છેલ્લા શ્વાસ સુધીની
બહેકાવશે માયા તને, નજર ખોલીશ ને બંધ કરીશ ત્યાં સુધી
છૂટ્યો છે સમજનો સંપર્ક તારો, આ જગમાં તો પ્રભુથી
સ્થાપી દે સંપર્ક તારો, આ સફરમાં તો પ્રભુથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
līdhō chē śvāsa jyāṁ pahēlō tō tēṁ ā dharatī para
chūṭaśē śvāsa chēllō rē tārō, paṇa tō ā dharatī para
khōlī chē āṁkha pahēlī tārī tō tēṁ ā jagamāṁ
thāśē baṁdha āṁkha chēllī tō tārī rē ā jagamāṁ
ghaḍāyuṁ chē, pōṣāyuṁ chē tana tō tāruṁ, ā dharatīnā kaṇakaṇathī
chavāī jāśē aṇuē aṇuō tananā, ā dharatīmāṁ nē dharatīthī
chē saphara tārī tō ā jagamāṁ, pahēlā nē chēllā śvāsa sudhīnī
bahēkāvaśē māyā tanē, najara khōlīśa nē baṁdha karīśa tyāṁ sudhī
chūṭyō chē samajanō saṁparka tārō, ā jagamāṁ tō prabhuthī
sthāpī dē saṁparka tārō, ā sapharamāṁ tō prabhuthī
|
|