Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2082 | Date: 04-Nov-1989
શું સત્ય છે, શું અસત્ય છે, તારા વિના રે માડી, મને કોણ એ સમજાવશે
Śuṁ satya chē, śuṁ asatya chē, tārā vinā rē māḍī, manē kōṇa ē samajāvaśē

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 2082 | Date: 04-Nov-1989

શું સત્ય છે, શું અસત્ય છે, તારા વિના રે માડી, મને કોણ એ સમજાવશે

  No Audio

śuṁ satya chē, śuṁ asatya chē, tārā vinā rē māḍī, manē kōṇa ē samajāvaśē

મા, ભગવાન (Almighty Mother, God)

1989-11-04 1989-11-04 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14571 શું સત્ય છે, શું અસત્ય છે, તારા વિના રે માડી, મને કોણ એ સમજાવશે શું સત્ય છે, શું અસત્ય છે, તારા વિના રે માડી, મને કોણ એ સમજાવશે

શું ધર્મ છે, શું અધર્મ છે, તારા વિના રે માડી, મને કોણ એ સમજાવશે

શું કર્મ છે, શું અકર્મ છે, તારા વિના રે માડી, મને કોણ એ સમજાવશે

શું લાભ છે, શું નુકસાન છે, તારા વિના રે માડી, મને કોણ એ સમજાવશે

શું શુદ્ધ છે, શું અશુદ્ધ છે, તારા વિના રે માડી, મને કોણ એ સમજાવશે

શું ગ્રાહ્ય છે, શું અગ્રાહ્ય છે, તારા વિના રે માડી, મને કોણ એ સમજાવશે

શું પ્રાપ્ય છે, શું અપ્રાપ્ય છે, તારા વિના રે માડી, મને કોણ એ સમજાવશે

શું યોગ્ય છે, શું અયોગ્ય છે, તારા વિના રે માડી, મને કોણ એ સમજાવશે

શું માન્ય છે, શું અમાન્ય છે, તારા વિના રે માડી, મને કોણ એ સમજાવશે

શું જ્ઞાન છે, શું અજ્ઞાન છે, તારા વિના રે માડી મને કોણ એ સમજાવશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śuṁ satya chē, śuṁ asatya chē, tārā vinā rē māḍī, manē kōṇa ē samajāvaśē

śuṁ dharma chē, śuṁ adharma chē, tārā vinā rē māḍī, manē kōṇa ē samajāvaśē

śuṁ karma chē, śuṁ akarma chē, tārā vinā rē māḍī, manē kōṇa ē samajāvaśē

śuṁ lābha chē, śuṁ nukasāna chē, tārā vinā rē māḍī, manē kōṇa ē samajāvaśē

śuṁ śuddha chē, śuṁ aśuddha chē, tārā vinā rē māḍī, manē kōṇa ē samajāvaśē

śuṁ grāhya chē, śuṁ agrāhya chē, tārā vinā rē māḍī, manē kōṇa ē samajāvaśē

śuṁ prāpya chē, śuṁ aprāpya chē, tārā vinā rē māḍī, manē kōṇa ē samajāvaśē

śuṁ yōgya chē, śuṁ ayōgya chē, tārā vinā rē māḍī, manē kōṇa ē samajāvaśē

śuṁ mānya chē, śuṁ amānya chē, tārā vinā rē māḍī, manē kōṇa ē samajāvaśē

śuṁ jñāna chē, śuṁ ajñāna chē, tārā vinā rē māḍī manē kōṇa ē samajāvaśē
Scan Image

Gujarati Bhajan no. 2082 by Satguru Devendra Ghia - Kaka
First...208020812082...Last