Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2122 | Date: 02-Dec-1989
શું જાણી વ્યાખ્યા મુક્તિની, ગુણગાન કરી મુક્તિનાં, મુક્તિ એથી શું મળી રે જાશે
Śuṁ jāṇī vyākhyā muktinī, guṇagāna karī muktināṁ, mukti ēthī śuṁ malī rē jāśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2122 | Date: 02-Dec-1989

શું જાણી વ્યાખ્યા મુક્તિની, ગુણગાન કરી મુક્તિનાં, મુક્તિ એથી શું મળી રે જાશે

  No Audio

śuṁ jāṇī vyākhyā muktinī, guṇagāna karī muktināṁ, mukti ēthī śuṁ malī rē jāśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1989-12-02 1989-12-02 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14611 શું જાણી વ્યાખ્યા મુક્તિની, ગુણગાન કરી મુક્તિનાં, મુક્તિ એથી શું મળી રે જાશે શું જાણી વ્યાખ્યા મુક્તિની, ગુણગાન કરી મુક્તિનાં, મુક્તિ એથી શું મળી રે જાશે

શું પાકશાસ્ત્ર વાંચી, કંઠસ્થ તો એને કરી, સ્વાદ પકવાનનો એથી શું મળી રે જાશે

બની તૃષાતુર જળથી, મૃગજળ પાછળ તો દોડી, પ્યાસ તૃષાની શું છિપાઈ જાશે

શું ત્યાગ પર કરી ભાષણો, સમર્થન એવું રે કરે, શું ત્યાગી જીવનમાં બની જવાશે

કરી હકીકત ભેગી સ્થાનની, હાથ-પગ ચલાવ્યા વિના, સ્થાને પહોંચી જવાશે

વેર ને ક્રોધનો અગ્નિ હૈયે ભરી, વાત શાંતિની કરી, શાંતિ શું પામી જાશે

ભોજનનો થાળ તો છે સામે, ખાધા વિના ભૂખ શું સંતોષાઈ જાશે

ચિત્તને ફરતું રાખી સદા, મનને ફરવા દઈ, સ્થિરતા શું મળી જાશે

ભૂલો સદા તો કરતા રહી, પશ્ચાત્તાપ કર્યા વિના, માફી શું મળી જાશે

પ્રભુદર્શનની ઝંખના જાગ્યા વિના, મન પ્રભુમાં જોડ્યા વિના, દર્શન પ્રભુનાં શું થાશે
View Original Increase Font Decrease Font

શું જાણી વ્યાખ્યા મુક્તિની, ગુણગાન કરી મુક્તિનાં, મુક્તિ એથી શું મળી રે જાશે

શું પાકશાસ્ત્ર વાંચી, કંઠસ્થ તો એને કરી, સ્વાદ પકવાનનો એથી શું મળી રે જાશે

બની તૃષાતુર જળથી, મૃગજળ પાછળ તો દોડી, પ્યાસ તૃષાની શું છિપાઈ જાશે

શું ત્યાગ પર કરી ભાષણો, સમર્થન એવું રે કરે, શું ત્યાગી જીવનમાં બની જવાશે

કરી હકીકત ભેગી સ્થાનની, હાથ-પગ ચલાવ્યા વિના, સ્થાને પહોંચી જવાશે

વેર ને ક્રોધનો અગ્નિ હૈયે ભરી, વાત શાંતિની કરી, શાંતિ શું પામી જાશે

ભોજનનો થાળ તો છે સામે, ખાધા વિના ભૂખ શું સંતોષાઈ જાશે

ચિત્તને ફરતું રાખી સદા, મનને ફરવા દઈ, સ્થિરતા શું મળી જાશે

ભૂલો સદા તો કરતા રહી, પશ્ચાત્તાપ કર્યા વિના, માફી શું મળી જાશે

પ્રભુદર્શનની ઝંખના જાગ્યા વિના, મન પ્રભુમાં જોડ્યા વિના, દર્શન પ્રભુનાં શું થાશે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śuṁ jāṇī vyākhyā muktinī, guṇagāna karī muktināṁ, mukti ēthī śuṁ malī rē jāśē

śuṁ pākaśāstra vāṁcī, kaṁṭhastha tō ēnē karī, svāda pakavānanō ēthī śuṁ malī rē jāśē

banī tr̥ṣātura jalathī, mr̥gajala pāchala tō dōḍī, pyāsa tr̥ṣānī śuṁ chipāī jāśē

śuṁ tyāga para karī bhāṣaṇō, samarthana ēvuṁ rē karē, śuṁ tyāgī jīvanamāṁ banī javāśē

karī hakīkata bhēgī sthānanī, hātha-paga calāvyā vinā, sthānē pahōṁcī javāśē

vēra nē krōdhanō agni haiyē bharī, vāta śāṁtinī karī, śāṁti śuṁ pāmī jāśē

bhōjananō thāla tō chē sāmē, khādhā vinā bhūkha śuṁ saṁtōṣāī jāśē

cittanē pharatuṁ rākhī sadā, mananē pharavā daī, sthiratā śuṁ malī jāśē

bhūlō sadā tō karatā rahī, paścāttāpa karyā vinā, māphī śuṁ malī jāśē

prabhudarśananī jhaṁkhanā jāgyā vinā, mana prabhumāṁ jōḍyā vinā, darśana prabhunāṁ śuṁ thāśē
Scan Image

Gujarati Bhajan no. 2122 by Satguru Devendra Ghia - Kaka
First...212221232124...Last