1995-10-02
1995-10-02
1995-10-02
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1462
વિશ્વાસઘાતના દઈ જાશે આઘાત એવો જીવનમાં, આઘાત એનો સૌથી મોટો હશે

મૌન જીવનમાં આવશે ત્યારે એ આવશે, વિશ્વાસઘાત તો બેમોતે મારી જાશે
શક્તિશાળીની શક્તિ પણ જીવનમાં, એવા આઘાતમાં તો હણાઈ જાશે
મળ્યો વિશ્વાસઘાત જીવનમાં, રાખ્યો વિશ્વાસ ફરી એમાં, બેવફાઈ એ ગણાઈ જાશે
મળી જાશે મેદાન મોકળું જ્યાં એને, સફાચટ બધું ત્યારે તો એ કરી જાશે
વિશ્વાસઘાતીઓના હાવભાવ ને વાતચીતમાંથી, ના એ તો એને પરખાવા દેશે
છેતરતા રહ્યાં છે જગમાં એ તો સહુને, જગમાં છેતરાતાને છેતરાતા એ તો રહેશે
કદી કારણ એમાં તો મળી જાશે, કદી કારણ તો એના ગોતવા મુશ્કેલ બનશે
કરતા રહ્યાં છીએ વિશ્વાસઘાત પ્રભુનો, જીવનમાં વિશ્વાસઘાત વિના બીજું શું મળશે
રહીશ અને રાખીશ વિશ્વાસ પૂરો પ્રભુમાં,એ આઘાતમાંથી તું બચતોને બચતો જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
viśvāsaghātanā daī jāśē āghāta ēvō jīvanamāṁ, āghāta ēnō sauthī mōṭō haśē
mauna jīvanamāṁ āvaśē tyārē ē āvaśē, viśvāsaghāta tō bēmōtē mārī jāśē
śaktiśālīnī śakti paṇa jīvanamāṁ, ēvā āghātamāṁ tō haṇāī jāśē
malyō viśvāsaghāta jīvanamāṁ, rākhyō viśvāsa pharī ēmāṁ, bēvaphāī ē gaṇāī jāśē
malī jāśē mēdāna mōkaluṁ jyāṁ ēnē, saphācaṭa badhuṁ tyārē tō ē karī jāśē
viśvāsaghātīōnā hāvabhāva nē vātacītamāṁthī, nā ē tō ēnē parakhāvā dēśē
chētaratā rahyāṁ chē jagamāṁ ē tō sahunē, jagamāṁ chētarātānē chētarātā ē tō rahēśē
kadī kāraṇa ēmāṁ tō malī jāśē, kadī kāraṇa tō ēnā gōtavā muśkēla banaśē
karatā rahyāṁ chīē viśvāsaghāta prabhunō, jīvanamāṁ viśvāsaghāta vinā bījuṁ śuṁ malaśē
rahīśa anē rākhīśa viśvāsa pūrō prabhumāṁ,ē āghātamāṁthī tuṁ bacatōnē bacatō jāśē
|
|