1989-12-08
1989-12-08
1989-12-08
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14625
શ્વાસ લેવા નથી એવા રે માડી, યાદ તારી જેમાં ભરી ન હોય

ચાલવું નથી જગમાં ક્યાંય, જ્યાંથી તારી પાસે ના પહોંચાય
કરવી નથી જગમાં વાત તો એવી, જેનું મધ્યબિંદુ તુજમાં ના સમાય
ધરવું નથી ધ્યાન કોઈ એવું, જે ધ્યાનમાં તો તું ના દેખાય
જોવું નથી જગમાં કાંઈ એવું, જેમાં તો તારું દર્શન ના થાય
કરવા નથી કાંઈ વિચારો એવા, જે વિચારો તારી પાસે ના લઈ જાય
કરવું નથી જગમાં કાંઈ એવું, જેમાં તો તું રાજી ના થાય
ખાવું-પીવું નથી તો કાંઈ એવું, મીઠાશ તારી જેમાં ના મેળવાય
ગાવું નથી કોઈ ગાયન એવું, જેમાં તારા સૂરના સૂર ના સંભળાય
લેવી નથી કોઈ સુગંધ એવી, જેમાં તારી સુગંધ ના પમાય
https://www.youtube.com/watch?v=mqIVtKqQrl8
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
શ્વાસ લેવા નથી એવા રે માડી, યાદ તારી જેમાં ભરી ન હોય
ચાલવું નથી જગમાં ક્યાંય, જ્યાંથી તારી પાસે ના પહોંચાય
કરવી નથી જગમાં વાત તો એવી, જેનું મધ્યબિંદુ તુજમાં ના સમાય
ધરવું નથી ધ્યાન કોઈ એવું, જે ધ્યાનમાં તો તું ના દેખાય
જોવું નથી જગમાં કાંઈ એવું, જેમાં તો તારું દર્શન ના થાય
કરવા નથી કાંઈ વિચારો એવા, જે વિચારો તારી પાસે ના લઈ જાય
કરવું નથી જગમાં કાંઈ એવું, જેમાં તો તું રાજી ના થાય
ખાવું-પીવું નથી તો કાંઈ એવું, મીઠાશ તારી જેમાં ના મેળવાય
ગાવું નથી કોઈ ગાયન એવું, જેમાં તારા સૂરના સૂર ના સંભળાય
લેવી નથી કોઈ સુગંધ એવી, જેમાં તારી સુગંધ ના પમાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śvāsa lēvā nathī ēvā rē māḍī, yāda tārī jēmāṁ bharī na hōya
cālavuṁ nathī jagamāṁ kyāṁya, jyāṁthī tārī pāsē nā pahōṁcāya
karavī nathī jagamāṁ vāta tō ēvī, jēnuṁ madhyabiṁdu tujamāṁ nā samāya
dharavuṁ nathī dhyāna kōī ēvuṁ, jē dhyānamāṁ tō tuṁ nā dēkhāya
jōvuṁ nathī jagamāṁ kāṁī ēvuṁ, jēmāṁ tō tāruṁ darśana nā thāya
karavā nathī kāṁī vicārō ēvā, jē vicārō tārī pāsē nā laī jāya
karavuṁ nathī jagamāṁ kāṁī ēvuṁ, jēmāṁ tō tuṁ rājī nā thāya
khāvuṁ-pīvuṁ nathī tō kāṁī ēvuṁ, mīṭhāśa tārī jēmāṁ nā mēlavāya
gāvuṁ nathī kōī gāyana ēvuṁ, jēmāṁ tārā sūranā sūra nā saṁbhalāya
lēvī nathī kōī sugaṁdha ēvī, jēmāṁ tārī sugaṁdha nā pamāya
શ્વાસ લેવા નથી એવા રે માડી, યાદ તારી જેમાં ભરી ન હોયશ્વાસ લેવા નથી એવા રે માડી, યાદ તારી જેમાં ભરી ન હોય
ચાલવું નથી જગમાં ક્યાંય, જ્યાંથી તારી પાસે ના પહોંચાય
કરવી નથી જગમાં વાત તો એવી, જેનું મધ્યબિંદુ તુજમાં ના સમાય
ધરવું નથી ધ્યાન કોઈ એવું, જે ધ્યાનમાં તો તું ના દેખાય
જોવું નથી જગમાં કાંઈ એવું, જેમાં તો તારું દર્શન ના થાય
કરવા નથી કાંઈ વિચારો એવા, જે વિચારો તારી પાસે ના લઈ જાય
કરવું નથી જગમાં કાંઈ એવું, જેમાં તો તું રાજી ના થાય
ખાવું-પીવું નથી તો કાંઈ એવું, મીઠાશ તારી જેમાં ના મેળવાય
ગાવું નથી કોઈ ગાયન એવું, જેમાં તારા સૂરના સૂર ના સંભળાય
લેવી નથી કોઈ સુગંધ એવી, જેમાં તારી સુગંધ ના પમાય1989-12-08https://i.ytimg.com/vi/mqIVtKqQrl8/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=mqIVtKqQrl8 શ્વાસ લેવા નથી એવા રે માડી, યાદ તારી જેમાં ભરી ન હોયશ્વાસ લેવા નથી એવા રે માડી, યાદ તારી જેમાં ભરી ન હોય
ચાલવું નથી જગમાં ક્યાંય, જ્યાંથી તારી પાસે ના પહોંચાય
કરવી નથી જગમાં વાત તો એવી, જેનું મધ્યબિંદુ તુજમાં ના સમાય
ધરવું નથી ધ્યાન કોઈ એવું, જે ધ્યાનમાં તો તું ના દેખાય
જોવું નથી જગમાં કાંઈ એવું, જેમાં તો તારું દર્શન ના થાય
કરવા નથી કાંઈ વિચારો એવા, જે વિચારો તારી પાસે ના લઈ જાય
કરવું નથી જગમાં કાંઈ એવું, જેમાં તો તું રાજી ના થાય
ખાવું-પીવું નથી તો કાંઈ એવું, મીઠાશ તારી જેમાં ના મેળવાય
ગાવું નથી કોઈ ગાયન એવું, જેમાં તારા સૂરના સૂર ના સંભળાય
લેવી નથી કોઈ સુગંધ એવી, જેમાં તારી સુગંધ ના પમાય1989-12-08https://i.ytimg.com/vi/yk4lM1c67PM/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=yk4lM1c67PM
|