1989-12-23
1989-12-23
1989-12-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14656
રાખે છે સતત નજર, જગ પર કર્તા તો જ્યારે
રાખે છે સતત નજર, જગ પર કર્તા તો જ્યારે
નજર બહાર તો એની ના કાંઈ રહેશે
મૂકી વિશ્વાસ તો તુજમાં, મોકલ્યો જગમાં માનવ બનાવીને
દેજે બદલો વિશ્વાસનો વિશ્વાસથી, રહી કર્તામાં પૂર્ણ વિશ્વાસે
શું સાચું કે ખોટું, નથી છૂપું રહેવાનું, નજર બહાર નથી બનવાનું
કરીશ કોશિશ છૂપું રાખવા એનાથી, છેતરાઈશ એમાં તું
ના દેખાવા છતાં દેખાનારથી, છે વિશ્વાસ લાયક એ તો વધુ
મૂકી એક વાર પૂર્ણ વિશ્વાસ એમાં, અનુભવ લે એનો તું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
રાખે છે સતત નજર, જગ પર કર્તા તો જ્યારે
નજર બહાર તો એની ના કાંઈ રહેશે
મૂકી વિશ્વાસ તો તુજમાં, મોકલ્યો જગમાં માનવ બનાવીને
દેજે બદલો વિશ્વાસનો વિશ્વાસથી, રહી કર્તામાં પૂર્ણ વિશ્વાસે
શું સાચું કે ખોટું, નથી છૂપું રહેવાનું, નજર બહાર નથી બનવાનું
કરીશ કોશિશ છૂપું રાખવા એનાથી, છેતરાઈશ એમાં તું
ના દેખાવા છતાં દેખાનારથી, છે વિશ્વાસ લાયક એ તો વધુ
મૂકી એક વાર પૂર્ણ વિશ્વાસ એમાં, અનુભવ લે એનો તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rākhē chē satata najara, jaga para kartā tō jyārē
najara bahāra tō ēnī nā kāṁī rahēśē
mūkī viśvāsa tō tujamāṁ, mōkalyō jagamāṁ mānava banāvīnē
dējē badalō viśvāsanō viśvāsathī, rahī kartāmāṁ pūrṇa viśvāsē
śuṁ sācuṁ kē khōṭuṁ, nathī chūpuṁ rahēvānuṁ, najara bahāra nathī banavānuṁ
karīśa kōśiśa chūpuṁ rākhavā ēnāthī, chētarāīśa ēmāṁ tuṁ
nā dēkhāvā chatāṁ dēkhānārathī, chē viśvāsa lāyaka ē tō vadhu
mūkī ēka vāra pūrṇa viśvāsa ēmāṁ, anubhava lē ēnō tuṁ
|
|