Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2211 | Date: 06-Jan-1990
દીધું છે દિલ, દિલથી તને રે માડી, એને તું સંભાળે કે ના સંભાળે
Dīdhuṁ chē dila, dilathī tanē rē māḍī, ēnē tuṁ saṁbhālē kē nā saṁbhālē

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 2211 | Date: 06-Jan-1990

દીધું છે દિલ, દિલથી તને રે માડી, એને તું સંભાળે કે ના સંભાળે

  No Audio

dīdhuṁ chē dila, dilathī tanē rē māḍī, ēnē tuṁ saṁbhālē kē nā saṁbhālē

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1990-01-06 1990-01-06 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14700 દીધું છે દિલ, દિલથી તને રે માડી, એને તું સંભાળે કે ના સંભાળે દીધું છે દિલ, દિલથી તને રે માડી, એને તું સંભાળે કે ના સંભાળે

નથી સંભાળી શકતો હું તો એને, લેજે સંભાળી તું તો હવે એને

કદી-કદી જાય છે એવું રે દોડી, કરીને યાદ તો હવે રે તને - નથી...

વસતું નથી હવે દિલમાં કાંઈ બીજું, લેજે સંભાળી તું તો હવે રે એને - નથી...

જગની માયા રે તોડી, ઇચ્છાઓ છોડી, લાગી છે માયા તારી તો એને - નથી...

પડતું નથી ચેન એને, ઝંખે છે એ તો તને, લેજે સંભાળી તું તો હવે રે એને - નથી...

પડ્યું છે જુદું જ્યાં તુજથી, રહી શકતું નથી વિના રે તુજથી, લેજે સંભાળી હવે રે એને - નથી...

માયાએ કીધી ખેંચવા કોશિશો ઘણી, લેજે સંભાળી તું તો હવે રે એને - નથી...

રહેવું છે પાસે તારી, જાણી લેજે આ માડી, લેજે સંભાળી તું તો હવે રે એને - નથી...

પ્રેમ છે તારા કાજે, દેજે પ્રેમ એના કાજે, લેજે સંભાળી તું તો હવે રે એને - નથી...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dīdhuṁ chē dila, dilathī tanē rē māḍī, ēnē tuṁ saṁbhālē kē nā saṁbhālē

nathī saṁbhālī śakatō huṁ tō ēnē, lējē saṁbhālī tuṁ tō havē ēnē

kadī-kadī jāya chē ēvuṁ rē dōḍī, karīnē yāda tō havē rē tanē - nathī...

vasatuṁ nathī havē dilamāṁ kāṁī bījuṁ, lējē saṁbhālī tuṁ tō havē rē ēnē - nathī...

jaganī māyā rē tōḍī, icchāō chōḍī, lāgī chē māyā tārī tō ēnē - nathī...

paḍatuṁ nathī cēna ēnē, jhaṁkhē chē ē tō tanē, lējē saṁbhālī tuṁ tō havē rē ēnē - nathī...

paḍyuṁ chē juduṁ jyāṁ tujathī, rahī śakatuṁ nathī vinā rē tujathī, lējē saṁbhālī havē rē ēnē - nathī...

māyāē kīdhī khēṁcavā kōśiśō ghaṇī, lējē saṁbhālī tuṁ tō havē rē ēnē - nathī...

rahēvuṁ chē pāsē tārī, jāṇī lējē ā māḍī, lējē saṁbhālī tuṁ tō havē rē ēnē - nathī...

prēma chē tārā kājē, dējē prēma ēnā kājē, lējē saṁbhālī tuṁ tō havē rē ēnē - nathī...
Scan Image

Gujarati Bhajan no. 2211 by Satguru Devendra Ghia - Kaka
First...220922102211...Last