1990-01-21
1990-01-21
1990-01-21
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14726
દર્શન કાજે આંખો મળી, હૈયું ભરી-ભરી માયા દીઠી
દર્શન કાજે આંખો મળી, હૈયું ભરી-ભરી માયા દીઠી
માયામાં રહી રચી-પચી, પ્રભુદર્શન ગઈ એ તો ચૂકી
સમજવા-સમજાવવા બુદ્ધિ મળી, કૂડકપટમાં ગઈ એ ડૂબી
વ્યસ્ત જીવનમાં રહી એટલી, સમજવા પ્રભુને ગઈ એ ભૂલી
મનને વિહરવા પાંખો મળી, ઊડતી-ઊડતી ફરતી રહી
સ્થિર તો એ ક્યાંય ના રહી, ઊડી પ્રભુચરણે ના પહોંચી
ભરવા ભાવો હૈયું મળ્યું, કુભાવોથી રહ્યું સદા ભરી
હલચલ એની હૈયે રહી, પ્રભુ ભાવો ભરવા ગઈ એ ભૂલી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
દર્શન કાજે આંખો મળી, હૈયું ભરી-ભરી માયા દીઠી
માયામાં રહી રચી-પચી, પ્રભુદર્શન ગઈ એ તો ચૂકી
સમજવા-સમજાવવા બુદ્ધિ મળી, કૂડકપટમાં ગઈ એ ડૂબી
વ્યસ્ત જીવનમાં રહી એટલી, સમજવા પ્રભુને ગઈ એ ભૂલી
મનને વિહરવા પાંખો મળી, ઊડતી-ઊડતી ફરતી રહી
સ્થિર તો એ ક્યાંય ના રહી, ઊડી પ્રભુચરણે ના પહોંચી
ભરવા ભાવો હૈયું મળ્યું, કુભાવોથી રહ્યું સદા ભરી
હલચલ એની હૈયે રહી, પ્રભુ ભાવો ભરવા ગઈ એ ભૂલી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
darśana kājē āṁkhō malī, haiyuṁ bharī-bharī māyā dīṭhī
māyāmāṁ rahī racī-pacī, prabhudarśana gaī ē tō cūkī
samajavā-samajāvavā buddhi malī, kūḍakapaṭamāṁ gaī ē ḍūbī
vyasta jīvanamāṁ rahī ēṭalī, samajavā prabhunē gaī ē bhūlī
mananē viharavā pāṁkhō malī, ūḍatī-ūḍatī pharatī rahī
sthira tō ē kyāṁya nā rahī, ūḍī prabhucaraṇē nā pahōṁcī
bharavā bhāvō haiyuṁ malyuṁ, kubhāvōthī rahyuṁ sadā bharī
halacala ēnī haiyē rahī, prabhu bhāvō bharavā gaī ē bhūlī
|
|