1990-01-22
1990-01-22
1990-01-22
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14729
દેવું કોને કેટલું ને ક્યારે, અરે એ તો પ્રભુના હાથમાં છે

કરવાં કર્મ તો સદાય રે, એ તો સદા તારા જ હાથમાં છે
ઘડાયું છે ભાગ્ય તારું તારાં કર્મોથી રે, કર્મો તો તારા જ હાથમાં છે
અપાવે ને છોડાવે સાથ કોના ને ક્યારે રે, એ તો પ્રભુના હાથમાં છે
જગાવે ને ટકાવે ભાવ જેવા ને જ્યારે રે, એ તો પ્રભુના હાથમાં છે
કરાવે સહુની પાસે શું અને શા માટે રે, એ તો પ્રભુ જ જાણે છે
કરાવે સહુ પાસે કર્મો કેમ ને ક્યારે રે, એ તો પ્રભુ જ જાણે છે
મગાવે છે પ્રભુ સહુ પાસે કેમ ને ક્યારે રે, એ તો પ્રભુ જ જાણે છે
જાગે ને જગાવે ભક્તિ કેવી ને ક્યારે રે, એ તો પ્રભુ જ જાણે છે
દેશે દર્શન એ તો કેવા ને ક્યારે રે, એ તો પ્રભુ જ જાણે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dēvuṁ kōnē kēṭaluṁ nē kyārē, arē ē tō prabhunā hāthamāṁ chē
karavāṁ karma tō sadāya rē, ē tō sadā tārā ja hāthamāṁ chē
ghaḍāyuṁ chē bhāgya tāruṁ tārāṁ karmōthī rē, karmō tō tārā ja hāthamāṁ chē
apāvē nē chōḍāvē sātha kōnā nē kyārē rē, ē tō prabhunā hāthamāṁ chē
jagāvē nē ṭakāvē bhāva jēvā nē jyārē rē, ē tō prabhunā hāthamāṁ chē
karāvē sahunī pāsē śuṁ anē śā māṭē rē, ē tō prabhu ja jāṇē chē
karāvē sahu pāsē karmō kēma nē kyārē rē, ē tō prabhu ja jāṇē chē
magāvē chē prabhu sahu pāsē kēma nē kyārē rē, ē tō prabhu ja jāṇē chē
jāgē nē jagāvē bhakti kēvī nē kyārē rē, ē tō prabhu ja jāṇē chē
dēśē darśana ē tō kēvā nē kyārē rē, ē tō prabhu ja jāṇē chē
|
|