1990-01-29
1990-01-29
1990-01-29
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14739
આંખો ફરશે બંને તારી તો જગમાં, માયા જગની ત્યાં તો દેખાશે
આંખો ફરશે બંને તારી તો જગમાં, માયા જગની ત્યાં તો દેખાશે
ક્ષણભર ભી આંખ જ્યાં બંધ તો થાયે, સૃષ્ટિ સ્વપ્નની તો ભરમાશે
ઊતરશે આંખો ઊંડી જ્યાં અંતરમાં, ત્યાં તો તું ને તું જ દેખાશે
રાખશે એક આંખ જગમાં ખુલ્લી, બીજી અંતરમાં ઊંડે, ત્યાં તો બંને સચવાશે
રહેશે આંખો ફરતી ને ફરતી જગમાં, ધીરે-ધીરે હૈયે માયા તો સ્થપાશે
કર કોશિશ થોડી, આંખને અંતરમાં ઉતારવા, દર્શન પ્રભુનાં ત્યાં તો થાશે
થઈ ગઈ દૃઢ માયા ખૂબ જો હૈયે, ના જલદીથી એમાંથી તો છુટાશે
અનુભવો જગની માયાના, કદી ન કદી દગો તો દઈ રે જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
આંખો ફરશે બંને તારી તો જગમાં, માયા જગની ત્યાં તો દેખાશે
ક્ષણભર ભી આંખ જ્યાં બંધ તો થાયે, સૃષ્ટિ સ્વપ્નની તો ભરમાશે
ઊતરશે આંખો ઊંડી જ્યાં અંતરમાં, ત્યાં તો તું ને તું જ દેખાશે
રાખશે એક આંખ જગમાં ખુલ્લી, બીજી અંતરમાં ઊંડે, ત્યાં તો બંને સચવાશે
રહેશે આંખો ફરતી ને ફરતી જગમાં, ધીરે-ધીરે હૈયે માયા તો સ્થપાશે
કર કોશિશ થોડી, આંખને અંતરમાં ઉતારવા, દર્શન પ્રભુનાં ત્યાં તો થાશે
થઈ ગઈ દૃઢ માયા ખૂબ જો હૈયે, ના જલદીથી એમાંથી તો છુટાશે
અનુભવો જગની માયાના, કદી ન કદી દગો તો દઈ રે જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āṁkhō pharaśē baṁnē tārī tō jagamāṁ, māyā jaganī tyāṁ tō dēkhāśē
kṣaṇabhara bhī āṁkha jyāṁ baṁdha tō thāyē, sr̥ṣṭi svapnanī tō bharamāśē
ūtaraśē āṁkhō ūṁḍī jyāṁ aṁtaramāṁ, tyāṁ tō tuṁ nē tuṁ ja dēkhāśē
rākhaśē ēka āṁkha jagamāṁ khullī, bījī aṁtaramāṁ ūṁḍē, tyāṁ tō baṁnē sacavāśē
rahēśē āṁkhō pharatī nē pharatī jagamāṁ, dhīrē-dhīrē haiyē māyā tō sthapāśē
kara kōśiśa thōḍī, āṁkhanē aṁtaramāṁ utāravā, darśana prabhunāṁ tyāṁ tō thāśē
thaī gaī dr̥ḍha māyā khūba jō haiyē, nā jaladīthī ēmāṁthī tō chuṭāśē
anubhavō jaganī māyānā, kadī na kadī dagō tō daī rē jāśē
|