Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 2292 | Date: 19-Feb-1990
છે પ્રભુના ચરણમાં અંતિમ સ્થાન તારું, સ્થાન ના બીજે તું ગોતજે
Chē prabhunā caraṇamāṁ aṁtima sthāna tāruṁ, sthāna nā bījē tuṁ gōtajē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2292 | Date: 19-Feb-1990

છે પ્રભુના ચરણમાં અંતિમ સ્થાન તારું, સ્થાન ના બીજે તું ગોતજે

  Audio

chē prabhunā caraṇamāṁ aṁtima sthāna tāruṁ, sthāna nā bījē tuṁ gōtajē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1990-02-19 1990-02-19 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14781 છે પ્રભુના ચરણમાં અંતિમ સ્થાન તારું, સ્થાન ના બીજે તું ગોતજે છે પ્રભુના ચરણમાં અંતિમ સ્થાન તારું, સ્થાન ના બીજે તું ગોતજે

છે ભાવભર્યું હૈયું જ્યાં એનું, ભાવ ના બીજે તો તું ગોતજે

છે અનંત એ તો, છે અંત એમાં તો તારો, યાદ તું આ રાખજે

છે ત્રિકાળના તો એ કર્તા, છે કાળ તો સદા એના ચરણે

છે સર્વગુણમય એ તો, ગુણગાન સદા એનાં તો ગાજે

છે પ્રેમના તો એ સ્વામી, એનામાં સદા પ્રેમ તો રાખજે

છે ભાવના તો એ ભોક્તા, ભાવમય સદા એનામાં થાજે

છે કૃપાના તો એ સ્વામી, કૃપા સદા એની તો માગજે

છે રક્ષણકર્તા, પાલનકર્તા, રક્ષણ સદા એનું તો યાચજે

છે એ તો જગતપિતા, વારસદાર સાચો એનો તો થાજે
https://www.youtube.com/watch?v=y5C0AGn9SMk
View Original Increase Font Decrease Font

છે પ્રભુના ચરણમાં અંતિમ સ્થાન તારું, સ્થાન ના બીજે તું ગોતજે

છે ભાવભર્યું હૈયું જ્યાં એનું, ભાવ ના બીજે તો તું ગોતજે

છે અનંત એ તો, છે અંત એમાં તો તારો, યાદ તું આ રાખજે

છે ત્રિકાળના તો એ કર્તા, છે કાળ તો સદા એના ચરણે

છે સર્વગુણમય એ તો, ગુણગાન સદા એનાં તો ગાજે

છે પ્રેમના તો એ સ્વામી, એનામાં સદા પ્રેમ તો રાખજે

છે ભાવના તો એ ભોક્તા, ભાવમય સદા એનામાં થાજે

છે કૃપાના તો એ સ્વામી, કૃપા સદા એની તો માગજે

છે રક્ષણકર્તા, પાલનકર્તા, રક્ષણ સદા એનું તો યાચજે

છે એ તો જગતપિતા, વારસદાર સાચો એનો તો થાજે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē prabhunā caraṇamāṁ aṁtima sthāna tāruṁ, sthāna nā bījē tuṁ gōtajē

chē bhāvabharyuṁ haiyuṁ jyāṁ ēnuṁ, bhāva nā bījē tō tuṁ gōtajē

chē anaṁta ē tō, chē aṁta ēmāṁ tō tārō, yāda tuṁ ā rākhajē

chē trikālanā tō ē kartā, chē kāla tō sadā ēnā caraṇē

chē sarvaguṇamaya ē tō, guṇagāna sadā ēnāṁ tō gājē

chē prēmanā tō ē svāmī, ēnāmāṁ sadā prēma tō rākhajē

chē bhāvanā tō ē bhōktā, bhāvamaya sadā ēnāmāṁ thājē

chē kr̥pānā tō ē svāmī, kr̥pā sadā ēnī tō māgajē

chē rakṣaṇakartā, pālanakartā, rakṣaṇa sadā ēnuṁ tō yācajē

chē ē tō jagatapitā, vārasadāra sācō ēnō tō thājē
Scan Image

Gujarati Bhajan no. 2292 by Satguru Devendra Ghia - Kaka

છે પ્રભુના ચરણમાં અંતિમ સ્થાન તારું, સ્થાન ના બીજે તું ગોતજેછે પ્રભુના ચરણમાં અંતિમ સ્થાન તારું, સ્થાન ના બીજે તું ગોતજે

છે ભાવભર્યું હૈયું જ્યાં એનું, ભાવ ના બીજે તો તું ગોતજે

છે અનંત એ તો, છે અંત એમાં તો તારો, યાદ તું આ રાખજે

છે ત્રિકાળના તો એ કર્તા, છે કાળ તો સદા એના ચરણે

છે સર્વગુણમય એ તો, ગુણગાન સદા એનાં તો ગાજે

છે પ્રેમના તો એ સ્વામી, એનામાં સદા પ્રેમ તો રાખજે

છે ભાવના તો એ ભોક્તા, ભાવમય સદા એનામાં થાજે

છે કૃપાના તો એ સ્વામી, કૃપા સદા એની તો માગજે

છે રક્ષણકર્તા, પાલનકર્તા, રક્ષણ સદા એનું તો યાચજે

છે એ તો જગતપિતા, વારસદાર સાચો એનો તો થાજે
1990-02-19https://i.ytimg.com/vi/y5C0AGn9SMk/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=y5C0AGn9SMk

First...229022912292...Last