1990-02-20
1990-02-20
1990-02-20
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14783
દુઃખ તો ભોગવ્યાં, જગમાં દુઃખી તો થાતા રહ્યા, હવે કંઈક તો સમજો

દીધું ના દુઃખ વિના, માયાએ કાંઈ તો તને, હવે માયા તો છોડો
નાચી વિકારોમાં તો ખૂબ, ખોઈ શાંતિ, હવે વિકારો તો છોડો
સાથ ને સાથીઓમાં, ખત્તા તો ખૂબ ખાધી, સાથ પ્રભુનો હવે તો લ્યો
જગમાં ઘૂમી બધે, પામ્યા શું, ખોયું શું, વિચાર જરા એનો તો કરો
વીત્યા કંઈક જનમો, જાશે આ જો એળે, હવે જરા આ તો સમજો
મટ્યું ના, હટ્યું ના, મારું-તારું તો હૈયેથી, જરા ધ્યાનમાં આ તો રાખો
પ્રભુ તો છે પાસે ને પાસે, ને સાથે ને સાથે, મુલાકાત જરા એની તો કરો
કાઢી હૈયામાંથી તો બધો કચરો, હૈયું એની પાસે હવે તો ખોલો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
duḥkha tō bhōgavyāṁ, jagamāṁ duḥkhī tō thātā rahyā, havē kaṁīka tō samajō
dīdhuṁ nā duḥkha vinā, māyāē kāṁī tō tanē, havē māyā tō chōḍō
nācī vikārōmāṁ tō khūba, khōī śāṁti, havē vikārō tō chōḍō
sātha nē sāthīōmāṁ, khattā tō khūba khādhī, sātha prabhunō havē tō lyō
jagamāṁ ghūmī badhē, pāmyā śuṁ, khōyuṁ śuṁ, vicāra jarā ēnō tō karō
vītyā kaṁīka janamō, jāśē ā jō ēlē, havē jarā ā tō samajō
maṭyuṁ nā, haṭyuṁ nā, māruṁ-tāruṁ tō haiyēthī, jarā dhyānamāṁ ā tō rākhō
prabhu tō chē pāsē nē pāsē, nē sāthē nē sāthē, mulākāta jarā ēnī tō karō
kāḍhī haiyāmāṁthī tō badhō kacarō, haiyuṁ ēnī pāsē havē tō khōlō
|