Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2320 | Date: 01-Mar-1990
કોઈ ઊંડે-ઊંડેથી સાદ આવી જાય છે, ‘મા’ યાદ તારી ત્યાં આવી જાય છે
Kōī ūṁḍē-ūṁḍēthī sāda āvī jāya chē, ‘mā' yāda tārī tyāṁ āvī jāya chē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 2320 | Date: 01-Mar-1990

કોઈ ઊંડે-ઊંડેથી સાદ આવી જાય છે, ‘મા’ યાદ તારી ત્યાં આવી જાય છે

  No Audio

kōī ūṁḍē-ūṁḍēthī sāda āvī jāya chē, ‘mā' yāda tārī tyāṁ āvī jāya chē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1990-03-01 1990-03-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14809 કોઈ ઊંડે-ઊંડેથી સાદ આવી જાય છે, ‘મા’ યાદ તારી ત્યાં આવી જાય છે કોઈ ઊંડે-ઊંડેથી સાદ આવી જાય છે, ‘મા’ યાદ તારી ત્યાં આવી જાય છે

અંતર કોલાહલમાં એ ખોવાઈ જાય છે, ફરી-ફરી પાછો એ તો જાગી જાય છે

સાદે-સાદે મન મારું ખોવાઈ જાય છે, ચાલ એની ત્યાં એ તો ભૂલી જાય છે

નીકળતા તારા સાદના, મુખડાનાં કરવા દર્શન, ઝંખના તો જાગી જાય છે

કદી સાચો છે કે ખોટો, ભ્રમણા હૈયામાં તો એવી જાગી જાય છે

સમજવા એને તો કદી-કદી, સરતચૂક જીવનમાં તો થઈ જાય છે

યુગોથી દે છે સાદ તું તો, ભાગ્ય જ્યાં જાગે, ત્યાં એ તો સંભળાય છે

સાદ ભી તારો, માયા ભી તારી, એકબીજા એ તો અથડાય છે

ઝણઝણી હૈયાના તાર જ્યાં જાય છે, આનંદ-આનંદ છવાઈ જાય છે

ભાન એમાં જ્યાં ભુલાઈ જાય છે, એકતાનો અનુભવ ત્યાં થઈ જાય છે
View Original Increase Font Decrease Font

કોઈ ઊંડે-ઊંડેથી સાદ આવી જાય છે, ‘મા’ યાદ તારી ત્યાં આવી જાય છે

અંતર કોલાહલમાં એ ખોવાઈ જાય છે, ફરી-ફરી પાછો એ તો જાગી જાય છે

સાદે-સાદે મન મારું ખોવાઈ જાય છે, ચાલ એની ત્યાં એ તો ભૂલી જાય છે

નીકળતા તારા સાદના, મુખડાનાં કરવા દર્શન, ઝંખના તો જાગી જાય છે

કદી સાચો છે કે ખોટો, ભ્રમણા હૈયામાં તો એવી જાગી જાય છે

સમજવા એને તો કદી-કદી, સરતચૂક જીવનમાં તો થઈ જાય છે

યુગોથી દે છે સાદ તું તો, ભાગ્ય જ્યાં જાગે, ત્યાં એ તો સંભળાય છે

સાદ ભી તારો, માયા ભી તારી, એકબીજા એ તો અથડાય છે

ઝણઝણી હૈયાના તાર જ્યાં જાય છે, આનંદ-આનંદ છવાઈ જાય છે

ભાન એમાં જ્યાં ભુલાઈ જાય છે, એકતાનો અનુભવ ત્યાં થઈ જાય છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kōī ūṁḍē-ūṁḍēthī sāda āvī jāya chē, ‘mā' yāda tārī tyāṁ āvī jāya chē

aṁtara kōlāhalamāṁ ē khōvāī jāya chē, pharī-pharī pāchō ē tō jāgī jāya chē

sādē-sādē mana māruṁ khōvāī jāya chē, cāla ēnī tyāṁ ē tō bhūlī jāya chē

nīkalatā tārā sādanā, mukhaḍānāṁ karavā darśana, jhaṁkhanā tō jāgī jāya chē

kadī sācō chē kē khōṭō, bhramaṇā haiyāmāṁ tō ēvī jāgī jāya chē

samajavā ēnē tō kadī-kadī, saratacūka jīvanamāṁ tō thaī jāya chē

yugōthī dē chē sāda tuṁ tō, bhāgya jyāṁ jāgē, tyāṁ ē tō saṁbhalāya chē

sāda bhī tārō, māyā bhī tārī, ēkabījā ē tō athaḍāya chē

jhaṇajhaṇī haiyānā tāra jyāṁ jāya chē, ānaṁda-ānaṁda chavāī jāya chē

bhāna ēmāṁ jyāṁ bhulāī jāya chē, ēkatānō anubhava tyāṁ thaī jāya chē
Scan Image

Gujarati Bhajan no. 2320 by Satguru Devendra Ghia - Kaka
First...232023212322...Last