1990-03-03
1990-03-03
1990-03-03
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14816
વિકારમાં ના રાખજે, વિષાદમાં ના પાડજે, દ્વિધા હૈયાની તો તું હટાવજે
વિકારમાં ના રાખજે, વિષાદમાં ના પાડજે, દ્વિધા હૈયાની તો તું હટાવજે
વિનંતી મારી રે આ પ્રભુ, સદા તું તો એને સ્વીકારજે
વિવાદમાં ના રાખજે, અહં બધો કાઢજે, અભિમાન મારું હટાવજે
હૈયું પ્રેમમાં ડુબાડજે, સત્કર્મમાં પગલાં પડાવજે, મનને નિર્મળતા અપાવજે
સદ્દગુણોમાં સાથ આપજે, નિર્મળ ભાવ જગાવજે, ચિત્તમાં શાંતિ સ્થાપજે
વિશુદ્ધ દૃષ્ટિ આપજે, કૂડકપટ હટાવજે, દિલ દયામાં ઉભરાવજે
મનને સ્થિરતા આપજે, પ્રેમ હૈયે પ્રગટાવજે, દૃષ્ટિભેદ મિટાવજે
આળસમાં ના પાડજે, યત્નશીલ રખાવજે, હિંમત તો આપજે
ઝેર વેરનાં હટાવજે, સુંદરતા કર્મમાં રખાવજે, દિલમાં વિશાળતા રખાવજે
મુક્તિપંથ ના ભુલાવજે, ધર્મમય બનાવજે, દૃષ્ટિમાં સદા તું આવજે
https://www.youtube.com/watch?v=iPd4jOTwlLU
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
વિકારમાં ના રાખજે, વિષાદમાં ના પાડજે, દ્વિધા હૈયાની તો તું હટાવજે
વિનંતી મારી રે આ પ્રભુ, સદા તું તો એને સ્વીકારજે
વિવાદમાં ના રાખજે, અહં બધો કાઢજે, અભિમાન મારું હટાવજે
હૈયું પ્રેમમાં ડુબાડજે, સત્કર્મમાં પગલાં પડાવજે, મનને નિર્મળતા અપાવજે
સદ્દગુણોમાં સાથ આપજે, નિર્મળ ભાવ જગાવજે, ચિત્તમાં શાંતિ સ્થાપજે
વિશુદ્ધ દૃષ્ટિ આપજે, કૂડકપટ હટાવજે, દિલ દયામાં ઉભરાવજે
મનને સ્થિરતા આપજે, પ્રેમ હૈયે પ્રગટાવજે, દૃષ્ટિભેદ મિટાવજે
આળસમાં ના પાડજે, યત્નશીલ રખાવજે, હિંમત તો આપજે
ઝેર વેરનાં હટાવજે, સુંદરતા કર્મમાં રખાવજે, દિલમાં વિશાળતા રખાવજે
મુક્તિપંથ ના ભુલાવજે, ધર્મમય બનાવજે, દૃષ્ટિમાં સદા તું આવજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vikāramāṁ nā rākhajē, viṣādamāṁ nā pāḍajē, dvidhā haiyānī tō tuṁ haṭāvajē
vinaṁtī mārī rē ā prabhu, sadā tuṁ tō ēnē svīkārajē
vivādamāṁ nā rākhajē, ahaṁ badhō kāḍhajē, abhimāna māruṁ haṭāvajē
haiyuṁ prēmamāṁ ḍubāḍajē, satkarmamāṁ pagalāṁ paḍāvajē, mananē nirmalatā apāvajē
saddaguṇōmāṁ sātha āpajē, nirmala bhāva jagāvajē, cittamāṁ śāṁti sthāpajē
viśuddha dr̥ṣṭi āpajē, kūḍakapaṭa haṭāvajē, dila dayāmāṁ ubharāvajē
mananē sthiratā āpajē, prēma haiyē pragaṭāvajē, dr̥ṣṭibhēda miṭāvajē
ālasamāṁ nā pāḍajē, yatnaśīla rakhāvajē, hiṁmata tō āpajē
jhēra vēranāṁ haṭāvajē, suṁdaratā karmamāṁ rakhāvajē, dilamāṁ viśālatā rakhāvajē
muktipaṁtha nā bhulāvajē, dharmamaya banāvajē, dr̥ṣṭimāṁ sadā tuṁ āvajē
English Explanation |
|
Do not keep any faults in me, do not let me fall in depression, remove all the confusion from my heart
Accept this humble request of mine, oh lord, always
Don’t let me go into arguments, remove all the ego from me, remove all the false pride in me
Fill my heart with love, let me always do good work, give purity to the mind
Give your support to all the virtues, awaken the pure emotions in me, give peace to my soul
Give the vision of discrimination, remove all the vices from me, overfill my heart with kindness
Give stability to the mind, awaken love in the heart, remove the differences in the Vision
Do not keep me in laziness, keep me hardworking, give me strength
Remove envy and hatred from me, keep pleasantness in my karma, give broadness of heart
Never let me forget the path of spirituality, keep me on the path of dharma, keep me always in your sight
|