1990-03-25
1990-03-25
1990-03-25
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14860
છે તું વરદાયિની રે ‘મા’, છે તું વરદાયિની, છે તું વરદાયિની રે

જીવનભર તારું શરણું સ્વીકારે, નામ પોકારે, શું એ જીવનથી તો હારે
વિશ્વાસે જેના શ્વાસ ભરાયે, શંકા ના હૈયે રાખે, શું એ જીવનથી તો હારે
રોમેરોમ જેનું રટણ કરે, દૃષ્ટિમાં ના ભેદ રહે, શું એ જીવનથી તો હારે
ભેદભાવ ના જેના હૈયે, દૃષ્ટિમાં જેના પ્રેમ નીતરે, શું એ જીવનથી તો હારે
ભાગ્ય તો જ્યાં તું ઘડે, ભાગ્ય એનું કેમ બગાડે, શું એ જીવનથી તો હારે
ભાગ્ય તો તું બદલી શકે, છે એ હાથ તો તારે, શું એ જીવનથી તો હારે
પાપીઓને ભી તો તું તારે, ચાલે નાવ જેની તારે સહારે, શું એ જીવનથી તો હારે
ભરે જે હરેક ડગલું તારા વિશ્વાસે, વિચારો ભર્યા જેના તારા વિચારે, શું એ જીવનથી તો હારે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē tuṁ varadāyinī rē ‘mā', chē tuṁ varadāyinī, chē tuṁ varadāyinī rē
jīvanabhara tāruṁ śaraṇuṁ svīkārē, nāma pōkārē, śuṁ ē jīvanathī tō hārē
viśvāsē jēnā śvāsa bharāyē, śaṁkā nā haiyē rākhē, śuṁ ē jīvanathī tō hārē
rōmērōma jēnuṁ raṭaṇa karē, dr̥ṣṭimāṁ nā bhēda rahē, śuṁ ē jīvanathī tō hārē
bhēdabhāva nā jēnā haiyē, dr̥ṣṭimāṁ jēnā prēma nītarē, śuṁ ē jīvanathī tō hārē
bhāgya tō jyāṁ tuṁ ghaḍē, bhāgya ēnuṁ kēma bagāḍē, śuṁ ē jīvanathī tō hārē
bhāgya tō tuṁ badalī śakē, chē ē hātha tō tārē, śuṁ ē jīvanathī tō hārē
pāpīōnē bhī tō tuṁ tārē, cālē nāva jēnī tārē sahārē, śuṁ ē jīvanathī tō hārē
bharē jē harēka ḍagaluṁ tārā viśvāsē, vicārō bharyā jēnā tārā vicārē, śuṁ ē jīvanathī tō hārē
|