1990-03-29
1990-03-29
1990-03-29
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14866
ગોતવું તો છે રે મારે જીવનમાં રે, આંખ વિનાનાં અજવાળાં રે

ના સૂર્યની જરૂર છે, ના ચંદ્રની જરૂર છે, ગોતવાં છે રે એવાં રે અજવાળાં રે
ના પડછાયો એમાં તો દેખાયે, પ્રકાશી રહે સદાય, ગોતવાં છે રે એવાં અજવાળાં રે
બધું એમાં તો સમાયે, અંધકાર તો ના દેખાયે, ગોતવાં છે રે એવાં તો અજવાળાં રે
ના સુખ એને બાંધે, ના દુઃખ તો દેખાયે, ગોતવાં છે રે એવાં તો અજવાળાં રે
સંતોષ સદા ત્યાં તો છવાયે, અલગ ત્યાં ભુલાવે, ગોતવાં છે રે એવાં તો અજવાળાં રે
સહજ જ્ઞાન ત્યાં છવાયે, પરમ પદ એ તો કહેવાયે, ગોતવાં છે રે એવાં તો અજવાળાં રે
રહે ના ત્યાં કોઈ ખાલી, એના પ્રકાશ વિના રે, ગોતવાં છે રે એવાં તો અજવાળાં રે
ના સીમા તો છે એની, બાંધે સીમા એ તો સહુની, ગોતવાં છે રે એવાં તો અજવાળાં રે
પ્રભુ વિના ના દઈ શકે કોઈ બીજું રે, એવાં તો અજવાળાં રે
https://www.youtube.com/watch?v=vqY8GT11cjA
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ગોતવું તો છે રે મારે જીવનમાં રે, આંખ વિનાનાં અજવાળાં રે
ના સૂર્યની જરૂર છે, ના ચંદ્રની જરૂર છે, ગોતવાં છે રે એવાં રે અજવાળાં રે
ના પડછાયો એમાં તો દેખાયે, પ્રકાશી રહે સદાય, ગોતવાં છે રે એવાં અજવાળાં રે
બધું એમાં તો સમાયે, અંધકાર તો ના દેખાયે, ગોતવાં છે રે એવાં તો અજવાળાં રે
ના સુખ એને બાંધે, ના દુઃખ તો દેખાયે, ગોતવાં છે રે એવાં તો અજવાળાં રે
સંતોષ સદા ત્યાં તો છવાયે, અલગ ત્યાં ભુલાવે, ગોતવાં છે રે એવાં તો અજવાળાં રે
સહજ જ્ઞાન ત્યાં છવાયે, પરમ પદ એ તો કહેવાયે, ગોતવાં છે રે એવાં તો અજવાળાં રે
રહે ના ત્યાં કોઈ ખાલી, એના પ્રકાશ વિના રે, ગોતવાં છે રે એવાં તો અજવાળાં રે
ના સીમા તો છે એની, બાંધે સીમા એ તો સહુની, ગોતવાં છે રે એવાં તો અજવાળાં રે
પ્રભુ વિના ના દઈ શકે કોઈ બીજું રે, એવાં તો અજવાળાં રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
gōtavuṁ tō chē rē mārē jīvanamāṁ rē, āṁkha vinānāṁ ajavālāṁ rē
nā sūryanī jarūra chē, nā caṁdranī jarūra chē, gōtavāṁ chē rē ēvāṁ rē ajavālāṁ rē
nā paḍachāyō ēmāṁ tō dēkhāyē, prakāśī rahē sadāya, gōtavāṁ chē rē ēvāṁ ajavālāṁ rē
badhuṁ ēmāṁ tō samāyē, aṁdhakāra tō nā dēkhāyē, gōtavāṁ chē rē ēvāṁ tō ajavālāṁ rē
nā sukha ēnē bāṁdhē, nā duḥkha tō dēkhāyē, gōtavāṁ chē rē ēvāṁ tō ajavālāṁ rē
saṁtōṣa sadā tyāṁ tō chavāyē, alaga tyāṁ bhulāvē, gōtavāṁ chē rē ēvāṁ tō ajavālāṁ rē
sahaja jñāna tyāṁ chavāyē, parama pada ē tō kahēvāyē, gōtavāṁ chē rē ēvāṁ tō ajavālāṁ rē
rahē nā tyāṁ kōī khālī, ēnā prakāśa vinā rē, gōtavāṁ chē rē ēvāṁ tō ajavālāṁ rē
nā sīmā tō chē ēnī, bāṁdhē sīmā ē tō sahunī, gōtavāṁ chē rē ēvāṁ tō ajavālāṁ rē
prabhu vinā nā daī śakē kōī bījuṁ rē, ēvāṁ tō ajavālāṁ rē
ગોતવું તો છે રે મારે જીવનમાં રે, આંખ વિનાનાં અજવાળાં રેગોતવું તો છે રે મારે જીવનમાં રે, આંખ વિનાનાં અજવાળાં રે
ના સૂર્યની જરૂર છે, ના ચંદ્રની જરૂર છે, ગોતવાં છે રે એવાં રે અજવાળાં રે
ના પડછાયો એમાં તો દેખાયે, પ્રકાશી રહે સદાય, ગોતવાં છે રે એવાં અજવાળાં રે
બધું એમાં તો સમાયે, અંધકાર તો ના દેખાયે, ગોતવાં છે રે એવાં તો અજવાળાં રે
ના સુખ એને બાંધે, ના દુઃખ તો દેખાયે, ગોતવાં છે રે એવાં તો અજવાળાં રે
સંતોષ સદા ત્યાં તો છવાયે, અલગ ત્યાં ભુલાવે, ગોતવાં છે રે એવાં તો અજવાળાં રે
સહજ જ્ઞાન ત્યાં છવાયે, પરમ પદ એ તો કહેવાયે, ગોતવાં છે રે એવાં તો અજવાળાં રે
રહે ના ત્યાં કોઈ ખાલી, એના પ્રકાશ વિના રે, ગોતવાં છે રે એવાં તો અજવાળાં રે
ના સીમા તો છે એની, બાંધે સીમા એ તો સહુની, ગોતવાં છે રે એવાં તો અજવાળાં રે
પ્રભુ વિના ના દઈ શકે કોઈ બીજું રે, એવાં તો અજવાળાં રે1990-03-29https://i.ytimg.com/vi/vqY8GT11cjA/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=vqY8GT11cjA ગોતવું તો છે રે મારે જીવનમાં રે, આંખ વિનાનાં અજવાળાં રેગોતવું તો છે રે મારે જીવનમાં રે, આંખ વિનાનાં અજવાળાં રે
ના સૂર્યની જરૂર છે, ના ચંદ્રની જરૂર છે, ગોતવાં છે રે એવાં રે અજવાળાં રે
ના પડછાયો એમાં તો દેખાયે, પ્રકાશી રહે સદાય, ગોતવાં છે રે એવાં અજવાળાં રે
બધું એમાં તો સમાયે, અંધકાર તો ના દેખાયે, ગોતવાં છે રે એવાં તો અજવાળાં રે
ના સુખ એને બાંધે, ના દુઃખ તો દેખાયે, ગોતવાં છે રે એવાં તો અજવાળાં રે
સંતોષ સદા ત્યાં તો છવાયે, અલગ ત્યાં ભુલાવે, ગોતવાં છે રે એવાં તો અજવાળાં રે
સહજ જ્ઞાન ત્યાં છવાયે, પરમ પદ એ તો કહેવાયે, ગોતવાં છે રે એવાં તો અજવાળાં રે
રહે ના ત્યાં કોઈ ખાલી, એના પ્રકાશ વિના રે, ગોતવાં છે રે એવાં તો અજવાળાં રે
ના સીમા તો છે એની, બાંધે સીમા એ તો સહુની, ગોતવાં છે રે એવાં તો અજવાળાં રે
પ્રભુ વિના ના દઈ શકે કોઈ બીજું રે, એવાં તો અજવાળાં રે1990-03-29https://i.ytimg.com/vi/W21CaCxe2QU/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=W21CaCxe2QU
|