1990-04-10
1990-04-10
1990-04-10
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14894
તારી પલકની કરતી ના વાતો રે માડી, તારી પલકમાં તો યુગો પલટાય છે

લાવ્યા છીએ વિનંતી અમારી તારી પાસે, જોજે અમારી પલકમાં પૂરી એ થઈ જાય રે
રે માડી, તું છે દીનદયાળી, તું છે દીનદયાળી માત
તારી દૃષ્ટિમાં છે સુખદુઃખ તો સરખું, કરતી ના સરખામણી જરાય રે
વ્યવહારમાં રાચતા છીએ જીવ અમે, જોજે વ્યવહાર અમારો સચવાય રે
હોય જો વિચાર અમારા ભૂલ ભરેલા, લાગે તને જો સમજણ વિનાના રે
સાચી સમજણ આપજે તું તો અમને, માત, સમજણ આપવા ના અચકાજે રે
થાતા હોઈએ કર્મોથી જો દુઃખી અમે, અમારાં કર્મો પર તારી નજર રાખ રે
લલચાવતી હોય જો તારી માયા અમને, બચવા તારી શક્તિ અમને તું આપજે રે
હશે દીધા મોકા તેં તો ઘણા અમને, રહ્યા છે એ તો છૂટતા સદાય રે
પકડવા એને, શક્તિ તો તું તારી, દેજે અમને, ઓ દીનદયાળી માત રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārī palakanī karatī nā vātō rē māḍī, tārī palakamāṁ tō yugō palaṭāya chē
lāvyā chīē vinaṁtī amārī tārī pāsē, jōjē amārī palakamāṁ pūrī ē thaī jāya rē
rē māḍī, tuṁ chē dīnadayālī, tuṁ chē dīnadayālī māta
tārī dr̥ṣṭimāṁ chē sukhaduḥkha tō sarakhuṁ, karatī nā sarakhāmaṇī jarāya rē
vyavahāramāṁ rācatā chīē jīva amē, jōjē vyavahāra amārō sacavāya rē
hōya jō vicāra amārā bhūla bharēlā, lāgē tanē jō samajaṇa vinānā rē
sācī samajaṇa āpajē tuṁ tō amanē, māta, samajaṇa āpavā nā acakājē rē
thātā hōīē karmōthī jō duḥkhī amē, amārāṁ karmō para tārī najara rākha rē
lalacāvatī hōya jō tārī māyā amanē, bacavā tārī śakti amanē tuṁ āpajē rē
haśē dīdhā mōkā tēṁ tō ghaṇā amanē, rahyā chē ē tō chūṭatā sadāya rē
pakaḍavā ēnē, śakti tō tuṁ tārī, dējē amanē, ō dīnadayālī māta rē
|