Hymn No. 2441 | Date: 20-Apr-1990
થાશે નહીં સદા તારું મન ધાર્યું, ધારતો નહીં, નથી તને પૂછવાવાળું કોઈ
thāśē nahīṁ sadā tāruṁ mana dhāryuṁ, dhāratō nahīṁ, nathī tanē pūchavāvāluṁ kōī
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1990-04-20
1990-04-20
1990-04-20
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14930
થાશે નહીં સદા તારું મન ધાર્યું, ધારતો નહીં, નથી તને પૂછવાવાળું કોઈ
થાશે નહીં સદા તારું મન ધાર્યું, ધારતો નહીં, નથી તને પૂછવાવાળું કોઈ
સમજાશે નહીં, એ તો અટકાવી જાશે, અદૃશ્ય હાથ પ્રભુના, કેવી રીતે હોય
અભિમાનના ચૂરા એ કરી નાખશે, સમજી લેજે, એ થપ્પડ એની હોય
મન ભી નથી કરતું તારું ધાર્યું, થાશે નહીં તો તારું મન ધાર્યું
સાથ લેજે તું સમજીને, ફૂટશે અધવચ્ચે, સાથીદાર તારા કોઈ
થાય છે ધાર્યું સદા પ્રભુનું, એનું ધાર્યું તો સદા થાતું હોય
હાથ નથી નાખતા પ્રભુ કર્મની વચ્ચે, કર્મ ભાગ્ય તો ઘડતું હોય
ભાગ્ય કરી જાશે એનું મન ધાર્યું, મન તો જ્યાં ના એના કાબૂમાં હોય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
થાશે નહીં સદા તારું મન ધાર્યું, ધારતો નહીં, નથી તને પૂછવાવાળું કોઈ
સમજાશે નહીં, એ તો અટકાવી જાશે, અદૃશ્ય હાથ પ્રભુના, કેવી રીતે હોય
અભિમાનના ચૂરા એ કરી નાખશે, સમજી લેજે, એ થપ્પડ એની હોય
મન ભી નથી કરતું તારું ધાર્યું, થાશે નહીં તો તારું મન ધાર્યું
સાથ લેજે તું સમજીને, ફૂટશે અધવચ્ચે, સાથીદાર તારા કોઈ
થાય છે ધાર્યું સદા પ્રભુનું, એનું ધાર્યું તો સદા થાતું હોય
હાથ નથી નાખતા પ્રભુ કર્મની વચ્ચે, કર્મ ભાગ્ય તો ઘડતું હોય
ભાગ્ય કરી જાશે એનું મન ધાર્યું, મન તો જ્યાં ના એના કાબૂમાં હોય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thāśē nahīṁ sadā tāruṁ mana dhāryuṁ, dhāratō nahīṁ, nathī tanē pūchavāvāluṁ kōī
samajāśē nahīṁ, ē tō aṭakāvī jāśē, adr̥śya hātha prabhunā, kēvī rītē hōya
abhimānanā cūrā ē karī nākhaśē, samajī lējē, ē thappaḍa ēnī hōya
mana bhī nathī karatuṁ tāruṁ dhāryuṁ, thāśē nahīṁ tō tāruṁ mana dhāryuṁ
sātha lējē tuṁ samajīnē, phūṭaśē adhavaccē, sāthīdāra tārā kōī
thāya chē dhāryuṁ sadā prabhunuṁ, ēnuṁ dhāryuṁ tō sadā thātuṁ hōya
hātha nathī nākhatā prabhu karmanī vaccē, karma bhāgya tō ghaḍatuṁ hōya
bhāgya karī jāśē ēnuṁ mana dhāryuṁ, mana tō jyāṁ nā ēnā kābūmāṁ hōya
|