1990-04-23
1990-04-23
1990-04-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14942
હે જીવ, તું કર વિચાર ઊંડો જરા
હે જીવ, તું કર વિચાર ઊંડો જરા
રાખી આશા હૈયે મુક્તિની, રહ્યો છે ચાલી તું માયામાં
છે માયા તો પ્રભુની, મળવું છે પ્રભુને, છે એક ચીજના એ બે છેડા
રહ્યો છે તું ચાલતો, પડે છે પગ લથડતા
કર વિચાર તું જરા, કેફ શાના તને તો ચડ્યા
રહ્યો છે તું ચાલતો, માર્ગ નથી કોઈ સૂઝતા
કર વિચાર તું જરા, છે આંખ બંધ તારી તો ક્યાં ઘેનમાં
છે દ્વાર પ્રભુનાં તો ખુલ્લાં, મળ્યો નથી પ્રવેશ એમાં
કર વિચાર તું જરા, પ્રવેશ શાને તારા અટક્યા
રહ્યા મળતા જીવનમાં, માનવી જાણતાં કે અજાણતાં
કર વિચાર તું જરા, સાથ મળ્યા તને કોના ને કેટલા
હળવે મને તું ચાલજે, ભાર બધો તું કાઢજે
કર વિચાર તો તું જરા, આવકારવા તો છે પ્રભુ ઊભા
https://www.youtube.com/watch?v=maYNjO9p_7A
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
હે જીવ, તું કર વિચાર ઊંડો જરા
રાખી આશા હૈયે મુક્તિની, રહ્યો છે ચાલી તું માયામાં
છે માયા તો પ્રભુની, મળવું છે પ્રભુને, છે એક ચીજના એ બે છેડા
રહ્યો છે તું ચાલતો, પડે છે પગ લથડતા
કર વિચાર તું જરા, કેફ શાના તને તો ચડ્યા
રહ્યો છે તું ચાલતો, માર્ગ નથી કોઈ સૂઝતા
કર વિચાર તું જરા, છે આંખ બંધ તારી તો ક્યાં ઘેનમાં
છે દ્વાર પ્રભુનાં તો ખુલ્લાં, મળ્યો નથી પ્રવેશ એમાં
કર વિચાર તું જરા, પ્રવેશ શાને તારા અટક્યા
રહ્યા મળતા જીવનમાં, માનવી જાણતાં કે અજાણતાં
કર વિચાર તું જરા, સાથ મળ્યા તને કોના ને કેટલા
હળવે મને તું ચાલજે, ભાર બધો તું કાઢજે
કર વિચાર તો તું જરા, આવકારવા તો છે પ્રભુ ઊભા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hē jīva, tuṁ kara vicāra ūṁḍō jarā
rākhī āśā haiyē muktinī, rahyō chē cālī tuṁ māyāmāṁ
chē māyā tō prabhunī, malavuṁ chē prabhunē, chē ēka cījanā ē bē chēḍā
rahyō chē tuṁ cālatō, paḍē chē paga lathaḍatā
kara vicāra tuṁ jarā, kēpha śānā tanē tō caḍyā
rahyō chē tuṁ cālatō, mārga nathī kōī sūjhatā
kara vicāra tuṁ jarā, chē āṁkha baṁdha tārī tō kyāṁ ghēnamāṁ
chē dvāra prabhunāṁ tō khullāṁ, malyō nathī pravēśa ēmāṁ
kara vicāra tuṁ jarā, pravēśa śānē tārā aṭakyā
rahyā malatā jīvanamāṁ, mānavī jāṇatāṁ kē ajāṇatāṁ
kara vicāra tuṁ jarā, sātha malyā tanē kōnā nē kēṭalā
halavē manē tuṁ cālajē, bhāra badhō tuṁ kāḍhajē
kara vicāra tō tuṁ jarā, āvakāravā tō chē prabhu ūbhā
|