Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 2462 | Date: 25-Apr-1990
શ્રદ્ધા પ્રભુમાં જ્યાં વધતી ગઈ, ખુમારી હૈયાની વધતી રહી
Śraddhā prabhumāṁ jyāṁ vadhatī gaī, khumārī haiyānī vadhatī rahī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2462 | Date: 25-Apr-1990

શ્રદ્ધા પ્રભુમાં જ્યાં વધતી ગઈ, ખુમારી હૈયાની વધતી રહી

  Audio

śraddhā prabhumāṁ jyāṁ vadhatī gaī, khumārī haiyānī vadhatī rahī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-04-25 1990-04-25 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14951 શ્રદ્ધા પ્રભુમાં જ્યાં વધતી ગઈ, ખુમારી હૈયાની વધતી રહી શ્રદ્ધા પ્રભુમાં જ્યાં વધતી ગઈ, ખુમારી હૈયાની વધતી રહી

એકતા પ્રભુની સ્થાપિત થઈ, ડર હૈયાનો ભગાડતી ગઈ

આશા-નિરાશા પ્રભુને સોંપાઈ ગઈ, શાંતિ મનની મળતી ગઈ

અસંતોષની વાચા હટી ગઈ, શાંતિની પ્રતીતિ તો મળતી રહી

વાણી ને વર્તનની એકતા સ્થપાઈ ગઈ, છે પ્રભુ સાથે દૃઢતા, એ વધી ગઈ

અન્યની બૂરાઈ ઘટતી ગઈ, નજરમાં પ્રભુ આવી, નજર બદલાઈ ગઈ

ભાવો પ્રભુના હૈયામાં ભરતી ગઈ, હૈયાને પ્રભુમય બનાવતી ગઈ

નજર મૂર્તિ પ્રભુની નિહાળી રહી, નજરમાં ને હૈયામાં મૂર્તિ એક થઈ

હસ્તી ખુદની ભુલાતી ગઈ, હસ્તી પ્રભુની સ્વીકારાતી ગઈ

જ્યાં એકતા સ્થપાઈ ગઈ, વાચા મુક્તિની બંધ થઈ
https://www.youtube.com/watch?v=WJ_PeapnWC8
View Original Increase Font Decrease Font

શ્રદ્ધા પ્રભુમાં જ્યાં વધતી ગઈ, ખુમારી હૈયાની વધતી રહી

એકતા પ્રભુની સ્થાપિત થઈ, ડર હૈયાનો ભગાડતી ગઈ

આશા-નિરાશા પ્રભુને સોંપાઈ ગઈ, શાંતિ મનની મળતી ગઈ

અસંતોષની વાચા હટી ગઈ, શાંતિની પ્રતીતિ તો મળતી રહી

વાણી ને વર્તનની એકતા સ્થપાઈ ગઈ, છે પ્રભુ સાથે દૃઢતા, એ વધી ગઈ

અન્યની બૂરાઈ ઘટતી ગઈ, નજરમાં પ્રભુ આવી, નજર બદલાઈ ગઈ

ભાવો પ્રભુના હૈયામાં ભરતી ગઈ, હૈયાને પ્રભુમય બનાવતી ગઈ

નજર મૂર્તિ પ્રભુની નિહાળી રહી, નજરમાં ને હૈયામાં મૂર્તિ એક થઈ

હસ્તી ખુદની ભુલાતી ગઈ, હસ્તી પ્રભુની સ્વીકારાતી ગઈ

જ્યાં એકતા સ્થપાઈ ગઈ, વાચા મુક્તિની બંધ થઈ

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śraddhā prabhumāṁ jyāṁ vadhatī gaī, khumārī haiyānī vadhatī rahī

ēkatā prabhunī sthāpita thaī, ḍara haiyānō bhagāḍatī gaī

āśā-nirāśā prabhunē sōṁpāī gaī, śāṁti mananī malatī gaī

asaṁtōṣanī vācā haṭī gaī, śāṁtinī pratīti tō malatī rahī

vāṇī nē vartananī ēkatā sthapāī gaī, chē prabhu sāthē dr̥ḍhatā, ē vadhī gaī

anyanī būrāī ghaṭatī gaī, najaramāṁ prabhu āvī, najara badalāī gaī

bhāvō prabhunā haiyāmāṁ bharatī gaī, haiyānē prabhumaya banāvatī gaī

najara mūrti prabhunī nihālī rahī, najaramāṁ nē haiyāmāṁ mūrti ēka thaī

hastī khudanī bhulātī gaī, hastī prabhunī svīkārātī gaī

jyāṁ ēkatā sthapāī gaī, vācā muktinī baṁdha thaī
Scan Image

Gujarati Bhajan no. 2462 by Satguru Devendra Ghia - Kaka

શ્રદ્ધા પ્રભુમાં જ્યાં વધતી ગઈ, ખુમારી હૈયાની વધતી રહીશ્રદ્ધા પ્રભુમાં જ્યાં વધતી ગઈ, ખુમારી હૈયાની વધતી રહી

એકતા પ્રભુની સ્થાપિત થઈ, ડર હૈયાનો ભગાડતી ગઈ

આશા-નિરાશા પ્રભુને સોંપાઈ ગઈ, શાંતિ મનની મળતી ગઈ

અસંતોષની વાચા હટી ગઈ, શાંતિની પ્રતીતિ તો મળતી રહી

વાણી ને વર્તનની એકતા સ્થપાઈ ગઈ, છે પ્રભુ સાથે દૃઢતા, એ વધી ગઈ

અન્યની બૂરાઈ ઘટતી ગઈ, નજરમાં પ્રભુ આવી, નજર બદલાઈ ગઈ

ભાવો પ્રભુના હૈયામાં ભરતી ગઈ, હૈયાને પ્રભુમય બનાવતી ગઈ

નજર મૂર્તિ પ્રભુની નિહાળી રહી, નજરમાં ને હૈયામાં મૂર્તિ એક થઈ

હસ્તી ખુદની ભુલાતી ગઈ, હસ્તી પ્રભુની સ્વીકારાતી ગઈ

જ્યાં એકતા સ્થપાઈ ગઈ, વાચા મુક્તિની બંધ થઈ
1990-04-25https://i.ytimg.com/vi/WJ_PeapnWC8/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=WJ_PeapnWC8

First...246124622463...Last