1990-04-28
1990-04-28
1990-04-28
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14957
કાચની હવેલી તો બૂરી, અશાંતિની દોડધામ બૂરી
કાચની હવેલી તો બૂરી, અશાંતિની દોડધામ બૂરી
હૈયે શાંતિ ભરી જીવો
ક્રોધનો અગ્નિ છે બૂરો, ખુદને જલાવી અન્યને જલાવે, વેરનો અગ્નિ બૂરો
હૈયે પ્રેમ ભરી જીવો
સત્યનો મારગ છે સાચો, છે મારગ કપરો, નિરાશા તો છે બૂરી
હૈયે હિંમત ભરી જીવો
ભક્તિનો મારગ છે સાચો, છે સદા કાંટા ભરેલો, માયાનાં બંધન તોડો
હૈયે ભાવ ભરી જીવો
શંકા છે સદાય બૂરી, જગાવે જીવનમાં હોળી, હટાવી શંકા હૈયેથી
હૈયે ભાવ ભરી જીવો
ડર ભી તો છે બૂરો, રાખે જીવતા મૂઓ, વધતા એ રોકો
હૈયેથી ડર હટાવી જીવો
આળસ ભી તો છે બૂરી, લાવી દે મજબૂરી, સામે હોય તોય ન પામો
હૈયેથી ખંખેરી આળસ જીવો
અજ્ઞાન ભી છે બૂરું, દિવસે દેખાડે અંધારું, પાથરી જ્ઞાનપ્રકાશ
હૈયે જ્ઞાનદીપ જલાવી જીવો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kācanī havēlī tō būrī, aśāṁtinī dōḍadhāma būrī
haiyē śāṁti bharī jīvō
krōdhanō agni chē būrō, khudanē jalāvī anyanē jalāvē, vēranō agni būrō
haiyē prēma bharī jīvō
satyanō māraga chē sācō, chē māraga kaparō, nirāśā tō chē būrī
haiyē hiṁmata bharī jīvō
bhaktinō māraga chē sācō, chē sadā kāṁṭā bharēlō, māyānāṁ baṁdhana tōḍō
haiyē bhāva bharī jīvō
śaṁkā chē sadāya būrī, jagāvē jīvanamāṁ hōlī, haṭāvī śaṁkā haiyēthī
haiyē bhāva bharī jīvō
ḍara bhī tō chē būrō, rākhē jīvatā mūō, vadhatā ē rōkō
haiyēthī ḍara haṭāvī jīvō
ālasa bhī tō chē būrī, lāvī dē majabūrī, sāmē hōya tōya na pāmō
haiyēthī khaṁkhērī ālasa jīvō
ajñāna bhī chē būruṁ, divasē dēkhāḍē aṁdhāruṁ, pātharī jñānaprakāśa
haiyē jñānadīpa jalāvī jīvō
|