Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 2478 | Date: 04-May-1990
છોડ્યા નથી કર્મોએ તો કોઈને, જગમાં તો જે-જે આવ્યા છે
Chōḍyā nathī karmōē tō kōīnē, jagamāṁ tō jē-jē āvyā chē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 2478 | Date: 04-May-1990

છોડ્યા નથી કર્મોએ તો કોઈને, જગમાં તો જે-જે આવ્યા છે

  Audio

chōḍyā nathī karmōē tō kōīnē, jagamāṁ tō jē-jē āvyā chē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1990-05-04 1990-05-04 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14967 છોડ્યા નથી કર્મોએ તો કોઈને, જગમાં તો જે-જે આવ્યા છે છોડ્યા નથી કર્મોએ તો કોઈને, જગમાં તો જે-જે આવ્યા છે

કોઈ હસતા સ્વીકારે, કોઈ કરી પોકાર, ગજવી એને તો દે છે

માને સહુ અન્યાય થયો છે ખુદને, ખુદની નજર ખુદનાં કર્મો પર ના પડે

ફરિયાદ ને ફરિયાદમાં રાચી રહી, કરવાં જેવાં કર્મો તો ચૂકતા રહે

રાખે કર્મો પર જે બારીક નજર, ફરિયાદ એની તો ના રહે

કરવાં પડશે કર્મો જીવનભર, સમજીને કર્મો તો કરવાં રહે

જીવન તો છે કર્મોનો સરવાળો, સતત એના પર નજર રહે

સુખદુઃખનો આધાર છે કર્મો, જોજે મન પર ના એ ચડતાં રહે

પડશે કરતાં રહેતાં કર્મો, સરવાળો જ્યાં શૂન્ય ના બને

સારાં-નરસાં કર્મોના ભી તો, હિસાબ તો સદા દેવા પડે
https://www.youtube.com/watch?v=5f2wcrvANX8
View Original Increase Font Decrease Font

છોડ્યા નથી કર્મોએ તો કોઈને, જગમાં તો જે-જે આવ્યા છે

કોઈ હસતા સ્વીકારે, કોઈ કરી પોકાર, ગજવી એને તો દે છે

માને સહુ અન્યાય થયો છે ખુદને, ખુદની નજર ખુદનાં કર્મો પર ના પડે

ફરિયાદ ને ફરિયાદમાં રાચી રહી, કરવાં જેવાં કર્મો તો ચૂકતા રહે

રાખે કર્મો પર જે બારીક નજર, ફરિયાદ એની તો ના રહે

કરવાં પડશે કર્મો જીવનભર, સમજીને કર્મો તો કરવાં રહે

જીવન તો છે કર્મોનો સરવાળો, સતત એના પર નજર રહે

સુખદુઃખનો આધાર છે કર્મો, જોજે મન પર ના એ ચડતાં રહે

પડશે કરતાં રહેતાં કર્મો, સરવાળો જ્યાં શૂન્ય ના બને

સારાં-નરસાં કર્મોના ભી તો, હિસાબ તો સદા દેવા પડે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chōḍyā nathī karmōē tō kōīnē, jagamāṁ tō jē-jē āvyā chē

kōī hasatā svīkārē, kōī karī pōkāra, gajavī ēnē tō dē chē

mānē sahu anyāya thayō chē khudanē, khudanī najara khudanāṁ karmō para nā paḍē

phariyāda nē phariyādamāṁ rācī rahī, karavāṁ jēvāṁ karmō tō cūkatā rahē

rākhē karmō para jē bārīka najara, phariyāda ēnī tō nā rahē

karavāṁ paḍaśē karmō jīvanabhara, samajīnē karmō tō karavāṁ rahē

jīvana tō chē karmōnō saravālō, satata ēnā para najara rahē

sukhaduḥkhanō ādhāra chē karmō, jōjē mana para nā ē caḍatāṁ rahē

paḍaśē karatāṁ rahētāṁ karmō, saravālō jyāṁ śūnya nā banē

sārāṁ-narasāṁ karmōnā bhī tō, hisāba tō sadā dēvā paḍē
Scan Image

Gujarati Bhajan no. 2478 by Satguru Devendra Ghia - Kaka

છોડ્યા નથી કર્મોએ તો કોઈને, જગમાં તો જે-જે આવ્યા છેછોડ્યા નથી કર્મોએ તો કોઈને, જગમાં તો જે-જે આવ્યા છે

કોઈ હસતા સ્વીકારે, કોઈ કરી પોકાર, ગજવી એને તો દે છે

માને સહુ અન્યાય થયો છે ખુદને, ખુદની નજર ખુદનાં કર્મો પર ના પડે

ફરિયાદ ને ફરિયાદમાં રાચી રહી, કરવાં જેવાં કર્મો તો ચૂકતા રહે

રાખે કર્મો પર જે બારીક નજર, ફરિયાદ એની તો ના રહે

કરવાં પડશે કર્મો જીવનભર, સમજીને કર્મો તો કરવાં રહે

જીવન તો છે કર્મોનો સરવાળો, સતત એના પર નજર રહે

સુખદુઃખનો આધાર છે કર્મો, જોજે મન પર ના એ ચડતાં રહે

પડશે કરતાં રહેતાં કર્મો, સરવાળો જ્યાં શૂન્ય ના બને

સારાં-નરસાં કર્મોના ભી તો, હિસાબ તો સદા દેવા પડે
1990-05-04https://i.ytimg.com/vi/5f2wcrvANX8/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=5f2wcrvANX8

First...247624772478...Last