Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7080 | Date: 25-Oct-1997
મરી મીટવાની તૈયારી તો છે જીવનમાં તો જ્યાં
Marī mīṭavānī taiyārī tō chē jīvanamāṁ tō jyāṁ

શરણાગતિ (Surrender)

Hymn No. 7080 | Date: 25-Oct-1997

મરી મીટવાની તૈયારી તો છે જીવનમાં તો જ્યાં

  No Audio

marī mīṭavānī taiyārī tō chē jīvanamāṁ tō jyāṁ

શરણાગતિ (Surrender)

1997-10-25 1997-10-25 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15069 મરી મીટવાની તૈયારી તો છે જીવનમાં તો જ્યાં મરી મીટવાની તૈયારી તો છે જીવનમાં તો જ્યાં

મેળવવાનું તો છે જીવનમાં જે જે, એ મેળવીને રહીશું

મંઝિલ હોય ભલે પાસે કે દૂર, મંઝિલે તો પહોંચીને રહીશું

નથી જગમાં જીવનમાં તો કોઈ આધાર, પ્રભુ વિના આધાર ના ગોતીશું

ભર્યાં છે ડગલાં મંઝિલ તરફ, અધવચ્ચે ના અટકશું, પહોંચીને રહીશું

દિલ દીધું પ્રભુએ, પ્રભુની અમાનત અમે એને તો ગણીશું

મળ્યું જે જે સુખ જીવનમાં, પ્રભુનો આશીર્વાદ એને સમજીશું

કર્યાં પાર કંઈક દ્વાર આફતોનાં, જીવનમાં પાર એને કરતા રહીશું

દુઃખદર્દ રોકી ના શકશે અમને, પ્રભુનામનું કવચ અમે પહેરીશું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

marī mīṭavānī taiyārī tō chē jīvanamāṁ tō jyāṁ

mēlavavānuṁ tō chē jīvanamāṁ jē jē, ē mēlavīnē rahīśuṁ

maṁjhila hōya bhalē pāsē kē dūra, maṁjhilē tō pahōṁcīnē rahīśuṁ

nathī jagamāṁ jīvanamāṁ tō kōī ādhāra, prabhu vinā ādhāra nā gōtīśuṁ

bharyāṁ chē ḍagalāṁ maṁjhila tarapha, adhavaccē nā aṭakaśuṁ, pahōṁcīnē rahīśuṁ

dila dīdhuṁ prabhuē, prabhunī amānata amē ēnē tō gaṇīśuṁ

malyuṁ jē jē sukha jīvanamāṁ, prabhunō āśīrvāda ēnē samajīśuṁ

karyāṁ pāra kaṁīka dvāra āphatōnāṁ, jīvanamāṁ pāra ēnē karatā rahīśuṁ

duḥkhadarda rōkī nā śakaśē amanē, prabhunāmanuṁ kavaca amē pahērīśuṁ
Scan Image

Gujarati Bhajan no. 7080 by Satguru Devendra Ghia - Kaka
First...707570767077...Last